BMCએ કરીના કપૂર ખાનના ઘરને કર્યુ સીલ, બેબોએ કહ્યું- ‘પરિવાર અને સ્ટાફે લીધા છે રસીના બન્ને ડોઝ’

કરીના કપૂર ખાને ઇન્સ્ટા સ્ટોરી પર એક નોટ શેર કરી છે. પોતાની નોટમાં કરીનાએ લખ્યું છે કે, 'હુ કોરોનાની ઝપેટમાં આવી ગઈ છુ. મેં મારી જાતને આઈસોલેટ કરી દીધી છે અને તમામ મેડિકલ પ્રોટોકોલનું પાલન કરી રહ્યી છું.

BMCએ કરીના કપૂર ખાનના ઘરને કર્યુ સીલ, બેબોએ કહ્યું- 'પરિવાર અને સ્ટાફે લીધા છે રસીના બન્ને ડોઝ'
Kareena Kapoor Khan's house ( file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 13, 2021 | 9:33 PM

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન ( Kareena Kapoor Khan) કોરોના વાયરસથી (Coronavirus) સંક્રમીત થઈ હોવાની પુષ્ટી થયા બાદ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ કરીનાના ઘરને સીલ કરી દીધું છે. BMC દ્વારા કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી કરીના તરફથી સંપૂર્ણ માહિતી મળી નથી, પરંતુ BMC અભિનેત્રીના સંપર્કમાં કોણ કોણ આવ્યું છે તેની તપાસ કરી રહી છે. કરીનાની સાથે અમૃતા અરોરા (Amrita Arora) પણ કોરોનાની ઝપેટમાં આવી છે. આ દરમિયાન કરીના કપૂરે ઈન્સ્ટા સ્ટોરી શેર કરી છે.

કરીના કપૂર ખાનની ઇન્સ્ટા સ્ટોરી કોરોના પોઝીટીવ થયાના અહેવાલ બાદ, કરીના કપૂર ખાને ઇન્સ્ટા સ્ટોરી પર એક નોટ શેર કરી છે. પોતાની નોટમાં કરીનાએ લખ્યું છે કે, ‘હુ કોરોનાની ઝપેટમાં આવી ગઈ છુ. મેં મારી જાતને આઈસોલેટ કરી દીધી છે અને તમામ મેડિકલ પ્રોટોકોલનું પાલન કરી રહ્યી છું. જે કોઈ પણ મારા સંપર્કમાં આવ્યા હો, તે બધાને તેમના કોરોના ટેસ્ટ કરાવવા હુ વિનંતી કરું છું. મારા પરિવાર અને મારા સ્ટાફને કોરોનાની રસીના બન્ને ડોઝ આપવામાં આવ્યા છે અને અત્યાર સુધી તેમને કોરોનાના કોઈ જ લક્ષણો દેખાતા નથી. હું પણ ઠીક છું અને જલ્દી સાજી થઈ જઈશ.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

કરીના અને અમૃતાને કોરોના સૂત્રોએ જણાવ્યું કે, ‘શનિવારે તેની તપાસ કરવામાં આવી હતી. ગઈકાલે, તે પુષ્ટિ થઈ હતી કે કરીના કપૂર ખાન અને અમૃતા અરોરા કોવિડથી સંક્રમિત છે, હાલ બંને હોમ ક્વોરેન્ટાઈન હેઠળ છે. સૂત્રોએ એમ પણ કહ્યું કે લોકોએ કોરોના રોગના ફેલાવાને ટાળવા માટે કોવિડ સંબંધિત નિયમોનું પાલન કરવું જોઈએ. તેમણે કહ્યું કે જે લોકો બંને અભિનેત્રીઓના સંપર્કમાં આવ્યા હતા તેમને શોધી કાઢવામાં આવ્યા છે અને તેમની પણ તપાસ કરવામાં આવી છે. તેમના કરાયેલા પરીક્ષણોના રીપોર્ટની રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચોઃ

OMG! વિશ્વનો પ્રથમ પુરુષ કે જેણે ફિટ કરાવ્યુ અન્ય પુરુષનું ‘પ્રાઈવેટ પાર્ટ’, વર્ષો બાદ ‘આનંદ’ માણ્યાનો દુનિયા સમક્ષ શેર કર્યો અનુભવ

આ પણ વાંચોઃ

Elon Musk : એલોન મસ્ક ટાઈમના પર્સન ઓફ ધ યર બન્યા, મેગેઝિને કહ્યું – પૃથ્વી પર અને તેની બહાર તેમના જેટલો પ્રભાવશાળી ભાગ્યે જ કોઈ હશે

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">