Birthday Special: ફિલ્મોમાં કોમેડી કરીને Tiku Talsaniaએ બનાવી ઓળખ, જાણો કેવી છે અભિનેતાની પર્સનલ લાઈફ

બોલીવુડની ફિલ્મોમાં કોમેડિયનની ભૂમિકા સૌથી મહત્વની હોય છે, કોઈપણ જગ્યાએ તે ફિલ્મની લય નક્કી કરે છે. બોલિવૂડમાં ઘણા મજબૂત કોમેડી કિંગ્સ રહ્યા છે.

Birthday Special: ફિલ્મોમાં કોમેડી કરીને Tiku Talsaniaએ બનાવી ઓળખ, જાણો કેવી છે અભિનેતાની પર્સનલ લાઈફ
Tiku Talsania
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jun 07, 2021 | 4:48 PM

બોલીવુડની ફિલ્મોમાં કોમેડિયનની ભૂમિકા સૌથી મહત્વની હોય છે, કોઈપણ જગ્યાએ તે ફિલ્મની લય નક્કી કરે છે. બોલિવૂડમાં ઘણા મજબૂત કોમેડી કિંગ્સ રહ્યા છે. તેમાંથી આજે એક અભિનેતા ટીકુ તલસાનિયા (Tiku Talsania)નો જન્મદિવસ છે. અભિનેતાનો જન્મ એક ગુજરાતી પરિવારમાં થયો હતો. આજ સુધીમાં તેમણે 200થી વધુ નાની-મોટી ફિલ્મોમાં કામ કર્યું છે. તે ખૂબ જલ્દી ‘હંગામા 2’ માં પણ જોવા મળશે.

અભિનેતાએ તેમની ફિલ્મી કરિયરમાં વિવિધ ભૂમિકાઓ ભજવી છે. તે જ સમયે તેમણે ટીવીની દુનિયામાં પણ ઘણું કામ કર્યું છે. તમને જણાવી દઈએ કે ટીકુનો અસલી પ્રેમ શરૂઆતથી જ નાટક રહ્યો છે. જ્યાં તેમણે નાટકથી જ પોતાના અભિનયની શરૂઆત કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

ટીકુના પરિવારમાં બધા ડોકટરો છે, તેમના પિતા, મામા, તમામ બહેનો પણ ડોકટર છે. પરંતુ તેમને નાટક કરવાનું પસંદ હતું, જેના કારણે તેમણે નાટકને તેમની કારકીર્દી બનાવી. ટીકુએ પોતાના અભિનયની નવી રીતની શોધ કરી હતી, તેમણે ઘણાં જૂના કલાકારોની કોમેડીને જોડી પોતાની એક અલગ શૈલી બનાવી જે ખૂબ જ વિશેષ હતી.

તેમણે તેમની બોલવાની રીત જોની વોકરની જેમ કરી. પોતાનું હાસ્ય અસરાનીની જેમ બનાવ્યું અને ઘણા લોકોના કાર્યમાંથી પ્રેરણા લઈને તેમણે પોતાની એક શૈલી બનાવી, જે દરેકને શરૂઆતથી ખૂબ ગમી ગઈ છે. તેમનું કોઈ પણ પાત્ર કોઈ ભૂલી શકતું નથી.

ટીકુ તલસાનિયાએ ઘણી બધી ફિલ્મોમાં તેમના હાસ્ય અને બોલવાની રીતથી લોકોને ખૂબ હસાવ્યા છે. આ એપિસોડમાં તમને ઢોલ ફિલ્મ ચોક્કસપણે યાદ હશે. તેઓ આ ફિલ્મમાં રાજપાલ યાદવના મામા બન્યા છે. જે રાજપાલ પાસે ઘણું કામ કરાવે છે અને તેમને પૈસા પણ આપતા નથી. તેમને આ ફિલ્મ માટે ક્યારેય ભૂલી શકાય નહીં, આજે પણ દરેકને આ ફિલ્મમાં તેમની સ્ટાઈલ યાદ છે.

ટીકુ તલસાનીયાએ 1986માં બોલિવૂડ ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો. આ વર્ષે તે પ્યાર કે દો પલ ફિલ્મમાં જોવા મળ્યા હતા. જે બાદ તેમને અસલી-નકલીમાં પણ જોવા મળ્યા હતા. તે પછી તેમણે સતત ફિલ્મોમાં કામ કર્યું, જેનો સિલસિલો હજી પણ ચાલુ છે.

ટીકુ તલસાનિયાના અંગત જીવનની વાત કરીએ તો અભિનેતા ખૂબ જ ફૂડી છે. આ સાથે તેમને બાઈક રાઈડીંગ પણ ખુબ પસંદ છે. તે બાઈક દ્વારા લદાખ પણ ગયા છે. અભિનેતાએ લગ્ન થિયેટર કલાકાર દીપ્તિ સાથે કર્યાં હતાં. આજે તેમના બે બાળકો છે જ્યાં પુત્રનું નામ રોહન અને પુત્રીનું નામ શિખા છે. શિખા તલસાનિયા આપણને કરીના કપૂરની ફિલ્મ વીરે દી વેડિંગમાં જોવા મળી છે.

Latest News Updates

રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">