Bigg Boss 15: જય ભાનુશાળી છે બિગ બોસ સિઝન 15ના Highest Paid સ્પર્ધક?

જય ભાનુશાળી (Jay Bhanushali) કહે છે કે 105 દિવસ સુધી તેમની પુત્રી તારાથી દૂર રહેવું તેમના માટે સરળ રહેશે નહીં. તેઓ તેને પાર્કમાં લઈ જવું અને તેની સાથે રમવું સૌથી વધુ યાદ કરશે.

Bigg Boss 15: જય ભાનુશાળી છે બિગ બોસ સિઝન 15ના Highest Paid સ્પર્ધક?
Jay Bhanushali
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2021 | 9:16 PM

પ્રખ્યાત ટીવી હોસ્ટ અને અભિનેતા જય ભાનુશાળી (Jay Bhanushali) ગઈકાલે રાત્રે (2 ઓક્ટોબર) બિગ બોસ 15માં પ્રવેશ કરનાર પ્રથમ સ્પર્ધક હતા અને તેમને શોના હોસ્ટ સલમાન ખાને (Salman Khan) બિગ બોસના ઘરમાં ફેરવ્યા હતા.

સમાચાર અનુસાર જય આ સિઝનના સૌથી મોંઘા સ્પર્ધક છે. હા, આ લોકપ્રિય ટીવી હોસ્ટને ‘હાઈએસ્ટ પેઈડ’ સ્પર્ધક કહી શકાય. ખરેખર જયનું ​​આ શોમાં જવાનું છેલ્લી ઘડીએ નક્કી થયું છે. આથી શોમાં પ્રવેશતા પહેલા ચેનલ દ્વારા તેનો કોઈ પ્રોમો શેર કરવામાં આવ્યો ન હતો.

કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'

છેલ્લી ઘડીએ નિર્ણય લેતી વખતે પ્રથમ એન્ટ્રી કરીને જયે તેમના અને બિગ બોસના ચાહકોને અદ્ભુત સરપ્રાઈઝ આપી. હોસ્ટ તરીકે તે આ શોમાં ઘણી વખત સ્પર્ધકો સાથે કેટલીક રસપ્રદ રમતો રમવા અથવા તેમના માટે ચેલેન્જીસ હોસ્ટ કરવા માટે આવ્યા છે.

પરંતુ પ્રથમ વખત તેમણે સ્પર્ધક તરીકે ઘરમાં પ્રવેશ કર્યો છે. ખરેખર, બિગ બોસના આ શોમાં દર વર્ષે કેટલાક સ્પર્ધકો અંતિમ ક્ષણે પ્રવેશ કરે છે. છેલ્લી સિઝન એટલે કે બિગ બોસ 14ને યાદ કરીએ તો રૂબીના દિલૈક અને તેના પતિ અભિનવ (Rubina Dilaik and Abhinav Shukla)ને પણ છેલ્લી ઘડીએ આ રિયાલિટી સીરીઝ માટે ફાઇનલ કરવામાં આવ્યા હતા.

નથી કરવા માંગતા હિંસા

ગઈકાલના એપિસોડમાં આપણે જોયુ જયે પોતાનું પરફોર્મન્સ આપ્યા બાદ સીધા જ બિગ બોસ 15ના ઘરમાં એન્ટ્રી લીધી. ત્યાં આવ્યા પછી સલમાન તેમને મળ્યા અને જંગલની સાથે સાથે, આખા ઘરમાં ખુદ દબંગ ખાને જયને ફેરવ્યા. સલમાન ખાન સાથે વાત કરતી વખતે જયે કહ્યું કે તે ઈચ્છે છે કે તેમની ઈશ્વરને પ્રાર્થના છે કે પહેલા બે સપ્તાહમાં તેમને શોમાંથી બહાર કાઢી નાખવામાં આવે અને જો તેમ ન થાય તો તેમને શોના અંત સુધી બિગ બોસના ઘરમાં રહેવાની શક્તિ મળે. જય આ શો જીતવા માંગે છે.

જીતી ચુક્યા છે એક રિયાલિટી શો

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ જય એક રિયાલિટી શોના સ્પર્ધક રહી ચૂકી છે. તેમણે તેમની પત્ની માહી વિજ સાથે નચ બલિયેમાં ભાગ લીધો હતો અને તેમણે શો પણ જીત્યો હતો. જોકે બિગ બોસ સંપૂર્ણપણે અલગ હશે. જયે એમ પણ કહ્યું છે કે એક વસ્તુ જે તે શોમાં ક્યારેય નહીં કરે તે છે કોઈની સાથે હિંસા એટલે કે શારીરિક ઝઘડા છે. જો કે જો કોઈ તેમને ધક્કો મારશે તો તે વ્યક્તિને મારશે અને શોમાંથી બહાર નીકળી જશે.

આ પણ વાંચો:- Drugs Case: શાહરુખ ખાનના પુત્ર આર્યનની ધરપકડ, લઈ જવામાં આવ્યો મેડિકલ ટેસ્ટ માટે

આ પણ વાંચો:- સ્ટાઈલ અને લૂક્સમાં Shah Rukh Khanને પણ ટક્કર આપે છે દિકરો આર્યન, જુઓ સ્ટારકિડની ખાસ Photos

Latest News Updates

અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
g clip-path="url(#clip0_868_265)">