Big News: ટી સીરીઝને મળ્યા RRRના મ્યુઝીક રાઈટ્સ, ચાહકોને ફિલ્મમાં મળશે શાનદાર ગીતો

એસ.એસ. રાજામૌલીની ફિલ્મ 'આરઆરઆર'માં ઘણા મોટા સ્ટાર જોવા મળશે. આ ફિલ્મની ચાહકોને ઘણી આશા છે. હવે તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં ટી-સિરીઝનું મ્યૂઝીક હશે.

Big News: ટી સીરીઝને મળ્યા RRRના મ્યુઝીક રાઈટ્સ, ચાહકોને ફિલ્મમાં મળશે શાનદાર ગીતો
RRR
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2021 | 10:06 PM

પ્રખ્યાત ફિલ્મ ‘બાહુબલી’ના નિર્દેશક એસ.એસ. રાજામૌલીની આગામી બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘આરઆરઆર’ (RRR Film)ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં તાજેતરમાં ટી-સીરીઝના એક ટ્વીટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેઓ 7 વાગ્યે મોટી જાહેરાત કરવા જઈ રહ્યા છે. હવે ટી-સિરીઝે સસ્પેન્સમાંથી પડદો ઉઠાવી લીધો છે. હવે આરઆરઆરના ચાહકોને ટી સીરીઝે ખાસ ગિફ્ટ આપી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આરઆરઆર ફિલ્મ સંબંધિત એક માહિતી ટી સીરીઝ દ્વારા આપવામાં આવી છે. ટી-સીરીઝ વતી ટ્વીટ કરીને માહિતી આપતા લખ્યું છે કે ભારતની સૌથી મોટી એક્શન ડ્રામા ફિલ્મના મ્યુઝિક રાઈટ્સ પ્રાપ્ત કરવામાં આનંદ થયો છે. એટલે કે, હવે આરઆરઆરના મ્યૂઝીક રાઈટ્સ ટી-સિરીઝને પ્રાપ્ત થયા છે.

ચાહકોને મળશે સારું સંગીત

આ સમાચાર મળતાની સાથે જ ચાહકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. ચાહકોને હવે આશા છે કે ફિલ્મ આરઆરઆરમાં તેઓને ખૂબ જ સારું મ્યુઝીક સાંભળવા મળશે.

તમને જણાવી દઈએ કે દરેકની નજર એસ.એસ. રાજામૌલીની ફિલ્મ ‘આરઆરઆર’ પર છે. આ ફિલ્મના પોસ્ટરો બહાર પાડવામાં આવ્યા છે. આ ફિલ્મમાં રામચરણ અને જુનિયર એનટીઆર સિવાય અભિનેતા અજય દેવગણ (ajay devgan) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) પણ મહત્વની ભૂમિકામાં છે.

કેવી છે આરઆરઆર

આરઆરઆર એ એક પિરિયડ ડ્રામા ફિલ્મ છે, જેની વાર્તા દેશમાં આઝાદી પહેલાની છે. ફિલ્મની વાર્તા 1920ની આસપાસ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વાર્તા દેશની આઝાદીમાં ભાગ લેનારા બે વાસ્તવિક ક્રાંતિકારીઓની છે, જેમના નામ અલ્લુરી સીતારામા રાજુ અને કોમારામ ભીમ છે. રાજામૌલીએ તામિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ સિવાય, ફિલ્મને હિન્દીમાં પણ રિલીઝ કરવાનું મન બનાવી લીધું છે.

પેન સ્ટુડિયોએ સમગ્ર ઉત્તર ભારતમાં થિયેટર વિતરણના અધિકારો પ્રાપ્ત કર્યા છે અને તમામ ભાષાઓ માટે વિશ્વવ્યાપી ઈલેક્ટ્રોનિક અધિકારો પણ ખરીદ્યા છે. પેન મરુધર ફિલ્મને નોર્થ ટેરિટરીમાં ડિસ્ટ્રીબ્યૂટ કરશે. 13 ઓક્ટોબર 2021માં દુનિયાભરમાં રિલીઝ થઈ શકે છે.

આ પણ વાંચો: Mimi release : ક્રિતી સેનનની ફિલ્મ ‘મિમી’ ચાર દિવસ પહેલા થઈ રિલીઝ, જાણો ક્યા જોઈ શકો છો મૂવી

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">