AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bappa Song : રિતેશ દેશમુખની ફિલ્મ બેન્જોનું બાપ્પા મોર્યા ગીત, જુઓ અહીં Video અને Lyrics

રિતેશ દેશમુખની ફિલ્મ બેન્જોનું ગીત બાપ્પાના ગીત જે ગણેશ ઉત્સવમાં ખુબ જ વગાડવામાં આવે છે. આ ગીત વિશાલ દદલાનીએ ગાયું છે અને સંગીત વિશાલ-શેખરે કમ્પોઝ કર્યું છે. આ ગીતમાં રિતેશ દેશમુખ અને નરગીસ ફખરી જોવા મળી રહ્યા છે. તેમજ આ ગીતના લીરિક્સ અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખવામાં આવ્યા છે.

Bappa Song : રિતેશ દેશમુખની ફિલ્મ બેન્જોનું બાપ્પા મોર્યા ગીત, જુઓ અહીં Video અને Lyrics
Bappa Song from film Banjo
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2023 | 3:14 PM
Share

રિતેશ દેશમુખની ફિલ્મ બેન્જોનું ગીત બાપ્પાના ગીત જે ગણેશ ઉત્સવમાં ખુબ જ વગાડવામાં આવે છે. આ ગીત વિશાલ દદલાનીએ ગાયું છે અને સંગીત વિશાલ-શેખરે કમ્પોઝ કર્યું છે. આ ગીતમાં રિતેશ દેશમુખ અને નરગીસ ફખરી જોવા મળી રહ્યા છે. તેમજ આ ગીતના લીરિક્સ અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખવામાં આવ્યા છે.

બેન્જો ફિલ્મનું બાપ્પા ગીત હિન્દી ગીત છે જેમાં રિતેશ દેશમુખનો એક અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે.

(video credit: Eros Now Music)

Bappa Song Lyrics :

એ વિઘ્નહર્તા હૈ બાપ્પા વિઘ્નહર્તા

સહસ્ત્ર ભક્ત જન કા તુ એક કર્તા-ધરતા

હૈ દ્વેશ મુક્ત મન વો તુ જિસ્મે વાસ કરતા ઇસ લિયે તો સબસે પહેલે બોલે બાપ્પા મોર્યા રે…

એ વિઘ્નહર્તા હૈ બાપ્પા વિઘ્નહર્તા

તિલક તેરા હૈ મતે પે જીસકે ભી નિખારતા વો કરમ કી કસૌટી પે હૈ ખરા ઉતરતા

ઇસલિયે તો સબસે પહેલે બોલે બાપ્પા મોરિયા રે…

એ રે બાપ્પા તું.. સૃષ્ટિ કો ચલાતા હૈ રે બાપ્પા તું..

સદમતિ કા દાતા હૈ રે બાપ્પા તું..

ભાગ્ય કા વિધાતા હૈ રે બાપ્પા રે બાપ્પા રે બાપ્પા રે બાપ્પા રે..

મોર્યા રે, મોર્યા રે..

નામ જો તેરા દિલ સે પુકારે ઉસકી લગી હૈ નૈયા કિનારે જબ જબ બાજે, બાજે ડંકા તેરા બાપ્પા ડંકા તેરા બાપ્પા ડંકા તેરા બધકર બડકિસમાતો કી તુ મોટી સંવારે…

એ વિઘ્નહર્તા હૈ બાપ્પા વિઘ્નહર્તા એ વિઘ્નહર્તા હૈ બાપ્પા વિઘ્નહર્તા

વિનાશ પાપ કા હો તુ પાગ જહાં પે ધરતા અછાંગ તેરા તમસ મેં ભી હૈ પ્રકાશ ભરતા ઇસ લિયે તો સબસે પહેલે બોલે બાપ્પા મોર્યા રે…એ રે બાપ્પા તું

સૃષ્ટિ કો ચલાતા હૈ એ રે બાપ્પા તું સદમતિ કા દાતા હૈ રે બાપ્પા તું…

બોલિવુડના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
AAP પ્રમુખ ઈસુદાન ગઢવીનો ભાજપ-કોંગ્રેસ પર મોટો આરોપ
AAP પ્રમુખ ઈસુદાન ગઢવીનો ભાજપ-કોંગ્રેસ પર મોટો આરોપ
દેલા ગામમાં ચૂંટણી બહિષ્કારના પોસ્ટર, નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ
દેલા ગામમાં ચૂંટણી બહિષ્કારના પોસ્ટર, નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ
ટિકિટ ના મળે તો 2027માં મારી તાકાત બતાવી દઈશ: તસ્નીમ આલમ
ટિકિટ ના મળે તો 2027માં મારી તાકાત બતાવી દઈશ: તસ્નીમ આલમ
રાજ્યમાં અંગ દઝાડતી ગરમી સહન કરવા માટે થઈ જજો તૈયાર, અંબાલાલની આગાહી
રાજ્યમાં અંગ દઝાડતી ગરમી સહન કરવા માટે થઈ જજો તૈયાર, અંબાલાલની આગાહી
પાટણ: ચૂંટણી ફોર્મ ભરવા બળદગાડામાં નીકળ્યા ઉમેદવારો!
પાટણ: ચૂંટણી ફોર્મ ભરવા બળદગાડામાં નીકળ્યા ઉમેદવારો!
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર
કોંગ્રેસ ઉમેદવાર પાસે નથી ચૂંટણી લડવાના પૈસા, મતદારો પાસેથી ઉઘરાવ્યા
કોંગ્રેસ ઉમેદવાર પાસે નથી ચૂંટણી લડવાના પૈસા, મતદારો પાસેથી ઉઘરાવ્યા
Breaking News: અંતિમ દિવસે પણ 14 વોર્ડમાં સસ્પેન્સ યથાવત, જુઓ Video
Breaking News: અંતિમ દિવસે પણ 14 વોર્ડમાં સસ્પેન્સ યથાવત, જુઓ Video
Breaking News: આચારસંહિતામાં સરકારી કર્મચારી ભાજપ કાર્યાલયમાં!
Breaking News: આચારસંહિતામાં સરકારી કર્મચારી ભાજપ કાર્યાલયમાં!
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
g clip-path="url(#clip0_868_265)">