Pratham Pahela Stuti Song: ગણેશજી ઉત્સવમાં ગવાતી ફેમસ ગુજરાતી સ્તુતી પ્રથમ પહેલા સમરિયેના જુઓ Lyrics અને Video

ગણપતી બાપ્પાની આરતી કર્યા બાદ તેમની સ્તુતિ ગાવાનો મહિમાં છે. ત્યારે અમે આપના માટે ભગવાન ગણેશની પ્રચલિત સ્તુતી પ્રથમ પહેલા સમરિયેના ગુજરાતી લિરિક્સ અને વીડિયો આપની સાથે શેર કરી રહ્યા છે આ વીડિયો તમને ગણેશ ઉત્સવમાં જરુરથી કામ લાગશે અને આમાથી જોઈને તમે ભગવાનની સામે પણ ગાઈ શકશો.

Pratham Pahela Stuti Song: ગણેશજી ઉત્સવમાં ગવાતી ફેમસ ગુજરાતી સ્તુતી પ્રથમ પહેલા સમરિયેના જુઓ Lyrics અને Video
Pratham Pahela Song Lyrics and Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2023 | 4:14 PM

ભારતમાં ગણેશ ઉત્સવની ધુમ ધામથી ઉજવણી થઈ રહી છે. ભાવી ભક્તો દેવાનું આગમન કરી કોઈ 5 દિવસ તો કોઈ 10 દિવસ સાચા દિલથી ગજાનનની સેવા પૂજા કરે છે રોજ થાળ , આરતી કરી ભગવાનને પ્રસાદમાં લાડું, સહિત અનેક મીઠાઈ ધરાવે છે અને આવી રીતે ગણેશજીના ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.

ઘણા મોટા સેલેબ્સથી લઈને સામાન્ય લોકો ખૂબ જ ધામધૂમથી બાપ્પાને પૂજા-અર્ચના કરે છે. ત્યારે ગણપતી બાપ્પાની આરતી કર્યા બાદ તેમની સ્તુતિ ગાવાનો મહિમાં છે. ત્યારે અમે આપના માટે ભગવાન ગણેશની ફેમસ સ્તુતી પ્રથમ પહેલા સમરિયેના ગુજરાતી લિરિક્સ અને વીડિયો આપની સાથે શેર કરી રહ્યા છે આ વીડિયો તમને ગણેશ ઉત્સવમાં જરુરથી કામ લાગશે અને આમાથી જોઈને તમે ભગવાની સામે પણ ગાઈ શકશો

ટીમ ઈન્ડિયા 13 વર્ષ પછી જોશે આ દિવસ ! ગાબા ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં
Photos : મલાઈકા અરોરાએ તડકામાં કર્યા યોગ, આ તસવીરે ખેંચ્યું લોકોનું ધ્યાન
Vastu Tips : ઓશીકા નીચે કપૂર રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા વિશે જાણો
70 દિવસ પછી તેજિંદર બગ્ગા Bigg Bossના ઘરમાંથી આઉટ થયો
ખાંડથી પણ વધુ ખતરનાક ધીમું ઝેર રોજ ખાઈ રહ્યા છે લોકો, નામ જાણીને ચોંકી જશો
Video : વિરાટ કોહલીના શર્મનાક પ્રદર્શન બાદ ડ્રેસિંગ રૂમમાં ગંભીરે કર્યું આવું

(vide0 credit- Soor Mandir) 

પ્રથમ પ્રથમ સમરીયેરે સ્વામી તમને સૂંઢાળા રિદ્ધિ સિદ્ધિ ના દાતાર હો દેવતા (2) મહેર કરો ને મહારાજ રે હો જી

માતા રે કહીયે જેના પાર્વતી રે સ્વામી તમને સૂંઢાળા પિતાજી શંકર દેવ હો દેવતા (2) મહેર કરો ને મહારાજ રે હો જી

કાને તે કુંડળ જળહડે રે સ્વામી તમને સૂંઢાળા ગળા મા મોતીડાનો માળા મારા દેવતા (2) મહેર કરો ને મહારાજ રે હો જી

તેલ સિંદુર ની સેવા ચઢે રે સ્વામી તમને સૂંઢાળા ગળામા ફુલડાનો હાર હો દેવતા (2) મહેર કરો ને મહારાજ રે હો જી

પાંચ લાડુ તારે પાયે ધરુરે સ્વામી તમને સૂંઢાળા નમી નમી ને લાગુ પાયે હો દેવતા (2) મહેર કરો ને મહારાજ રે હો જી

રવ તરન ની વિનંતિ રે સ્વામી તમને સૂંઢાળા ભક્તોને કરજો સહાય હો દેવતા (2) મહેર કરો ને મહારાજ રે હો જી

g clip-path="url(#clip0_868_265)">