MTV સુપરમોડલની જજે લખી બ્રેકઅપ નોટ,સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટ પર આવ્યુ લોકોનું રિએક્શન

અનુષા દાંડેકરે ટેલીવિઝન અભિનેતા કરણ કુંદ્રાની સાથે તેના બ્રેકઅપની નોટ સોશિયલ મીડિયા પર શેર કરી છે. અનુષા આ નોટમાં જણાવી રહી છે, કે તેની સાથે દગો થયો છે, તેના રિલેશનશીપ પર પાણી ફેરવી નાખ્યુ તેવુ આ નોટમાં લખવામાં આવ્યુ.   Web Stories View more લાલ લહેંગા, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નના જોડામાં પરી જેવી લાગી […]

MTV સુપરમોડલની જજે લખી બ્રેકઅપ નોટ,સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટ પર આવ્યુ લોકોનું રિએક્શન
Follow Us:
| Updated on: Jan 03, 2021 | 2:15 PM

અનુષા દાંડેકરે ટેલીવિઝન અભિનેતા કરણ કુંદ્રાની સાથે તેના બ્રેકઅપની નોટ સોશિયલ મીડિયા પર શેર કરી છે. અનુષા આ નોટમાં જણાવી રહી છે, કે તેની સાથે દગો થયો છે, તેના રિલેશનશીપ પર પાણી ફેરવી નાખ્યુ તેવુ આ નોટમાં લખવામાં આવ્યુ.

લાલ લહેંગા, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નના જોડામાં પરી જેવી લાગી આરતી સિંહ
આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
View this post on Instagram

A post shared by Anusha Dandekar (@vjanusha)

અનુષા દાંડેકર અને અભિનેતા કરણ કુંદ્રના બ્રેક અપની અફવાઓએ 2020માં તેના ફેન્સને જરુર પરેશાન કર્યા હતા. કેમ, કે તેઓ પાછલા ચાર વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. દાંડેકરે હવે ખુલીને આ વિષય પર વાત કરી છે. અને તેને પોસ્ટ કરીને આ વાતની પુષ્ટિ પોસ્ટ કરીને કરી છે.

MTV સુપરમોડલની જજે લખી બ્રેક અપ નોટ, સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટ પર આવ્યુ લોકોનું રિએક્શન

એમટીવી સુપરમોડલ ઓફ ધ યરની આ જજે ઈન્ટાગ્રામ પર બ્રેક અપ નોટ લખીને જગજાહેર કરી નાખ્યુ છે. અનુષાએ સાથે એ પણ કહ્યુ છે કે એને “માફી જોઈતી હતી , જે ના મળી”.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">