અંકિતા લોખંડેનું બર્થ ડે સેલિબ્રેશન, સોશિયલ મીડિયા પર શેર કર્યા Photos

અંકિતા લોખંડેનું બર્થ ડે સેલિબ્રેશન, સોશિયલ મીડિયા પર શેર કર્યા Photos

એકટ્રેસ અંકિતા લોખંડે આજે તેનો 36મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે. અંકિતાના ફેન્સ પણ તેને સોશિયલ મીડિયા મારફતે ખૂબ શુભકામના આપી રહ્યા છે. અંકિતા તેના બર્થ ડે પર ખૂબ ખુશ નજરે પડી. અંકિતાએ તેનો બર્થ ડે તેના બોય ફ્રેન્ડ, અને તેના મિત્રો સાથે માનવ્યો. અંકિતાએ કેક કટ કરતા પહેલા પ્રાર્થના પણ કરી. અંકિતા લોખંડેની […]

TV9 Gujarati

| Edited By: Bipin Prajapati

Dec 19, 2020 | 3:31 PM

એકટ્રેસ અંકિતા લોખંડે આજે તેનો 36મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે. અંકિતાના ફેન્સ પણ તેને સોશિયલ મીડિયા મારફતે ખૂબ શુભકામના આપી રહ્યા છે. અંકિતા તેના બર્થ ડે પર ખૂબ ખુશ નજરે પડી. અંકિતાએ તેનો બર્થ ડે તેના બોય ફ્રેન્ડ, અને તેના મિત્રો સાથે માનવ્યો. અંકિતાએ કેક કટ કરતા પહેલા પ્રાર્થના પણ કરી.

અંકિતા લોખંડેની પોસ્ટ પર લોકો ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે, અને તેને ખૂબ શુભકામના મળી રહી છે. તમને જણાવી દઈએ કે સુંશાતની આત્મહત્યા બાદ તેના ન્યાય માટે અંકિતા આગળ આવી હતી અને તે બાદ તે સોશિયલ મીડિયા પર છવાઈ હતી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati