Angelina Jolie એ પૂર્વ પતિ Brad Pitt પર ઘરેલું હિંસાનો લગાવ્યો આરોપ, કોર્ટને કહ્યું – મારપીટ કરતા હોવાની છે સાબિતી

એન્જેલીનાએ 12 માર્ચે કોર્ટમાં દસ્તાવેજો રજૂ કર્યા છે. આ દસ્તાવેજોમાં, એન્જેલીનાએ એવો દાવો પણ કર્યો છે કે તેમના બાળકો જુબાની આપવા માટે તૈયાર છે બ્રેડ પિટ તેમને માર મારતા હતા.

Angelina Jolie એ પૂર્વ પતિ Brad Pitt પર ઘરેલું હિંસાનો લગાવ્યો આરોપ, કોર્ટને કહ્યું - મારપીટ કરતા હોવાની છે સાબિતી
Angelina Jolie, Brad Pitt
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Mar 19, 2021 | 12:33 PM

હોલિવૂડની જાની-માનિ એક્ટ્રેસ અંજેલિના જોલી (Angelina Jolie) એ તેમના નવા દાવાથી હડકંપ માચાવી દીધો છે. તેમને તમના પૂર્વ પતિ બ્રૈડ પિટ (Brad Pitt) પરના ઘરેલુ હિંસાના આરોપો લગાવ્યો છે. ઇન્ટરનેશનલ મીડિયા રિપોર્ટ્સ, મુજબ 45 વર્ષની જોલીએ કોર્ટમાં તેમના દાવાને સાચા સાબીત કરવા માટે તેમને જરુરી સર્ટિફિકેટ અને ડોક્યુમેન્ટ્સ પણ રજુ કરવામાં આવ્યા હતા. અંજેલિના એ 12 માર્ચએ કોર્ટમાં ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા. આ ડોક્યુમેન્ટ્સમાં અંજેલિનાએ તે દાવો કર્યો છે જરુરત પડશે તો તેમના બાળકો પણ આ વાતની ગવાહી આપવા માટે તૈયાર છે કે બ્રૈડ પિટ (Brad Pitt) તેમની સાથે મારપીટ કરતા હતા. આના સિવાય પણ તેમની પાસે સબુત છે જે જરૂરિયાત પર આપી શકે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

તમે જણાવી દઈએ કે બ્રૈડ (Brad Pitt) અને અંજેલિના (Angelina Jolie) ફિલ્મ ‘મિસ્ટર અને મિસીઝ સ્મિથ’ (Mr. & Mrs. Smith) ની શુટિંગ દરમીયાન નજીક આવ્યા હતા. તેના પછીના ઘણા વર્ષોની ડેટિંગ કર્યા પછી તેમણે 2014 માં લગ્ન કર્યાં હતા. તેના બે વર્ષ પછી તે જુદાં થઈ ગયા હતાં અને એક- બીજા પર આરોપ લગાવ્યા પછી કાનૂની લડાઈમાં કુદી પડ્યા હતા. બંનેએ અત્યાર સુધી છુટાછેડા લીધા નથી. પરંતુ એપ્રિલ, 2019 માં કોર્ટે તેમને કાયદેસર રીતે ‘સિંગલ’ જાહેર કર્યા હતા.

રિપોર્ટ્સ મુજબ, કપલ તેમના બાળકોની જોઇંટ કસ્ટડી માંગ છે. તેમને છ બાળકો છે, જેમાંથી ત્રણ તેમના બાયોલોજીકલ બાળકો છે, જ્યારે ત્રણ ગોદ લીધેલા બાળકો છે. અંજેલિના (Angelina Jolie) આ બાળકોની જુબાની પર બ્રૈડ પર લગાવેલા આરોપો સાચા સાબિત કરવા માટે પ્રયાસ કરી રહી છે. જેના લીધે તેમની આલોચના પણ થઈ રહી છે.

તમને જણાવી દઈએ એન્જેલીના જોલીએ ત્રણ લગ્ન કર્યા છે. બ્રૈડ પિટ (Brad Pitt) સાથે 2014 માં લગ્ન કરતા પહેલા તેમણે વર્ષ 1996 માં જોની લી મિલર સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ બિલી બોર્બ થોર્નટન સાથે વર્ષ 2000 માં લગ્ન કર્યા હતા. જો કે, તે હવે એકલી છે અને બાળકોની કસ્ટડી માટે બ્રૈડ પિટ સાથે કાનૂની લડત લડી રહી છે. વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો એન્જેલીના જોલીની આગામી ફિલ્મ ‘Eternals’ છે. તે જ સમયે, બ્રૈડ પિટ વિશે વાત કરીએ તો, તેમને છેલ્લે વર્ષ 2019 માં ‘Ad Astra’ અને ‘Once Upon A Time In Hollywood’ માં જોવા મળ્યા હતા.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">