Amitabh Bachchanની પૌત્રી નવ્યાનો ફિલ્મોમાં આવવા નનૈયો, ઘરનાં બિઝનેશમાં જોડાશે

નવ્યા નવેલી નંદાની જબરદસ્ત લોકપ્રિયતા છે, એવું માનવામાં આવતું હતું કે તે ફિલ્મોમાં પોતાનું કરિયર બનાવશે, પરંતુ હવે તેણે સ્પષ્ટ કરી દીધું છે કે તે તેના પિતાના બિઝનેસમાં જોડાશે.

Amitabh Bachchanની પૌત્રી નવ્યાનો ફિલ્મોમાં આવવા નનૈયો, ઘરનાં બિઝનેશમાં જોડાશે
Amitabh Bachchan
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Feb 17, 2021 | 4:17 PM

બોલિવૂડ સુપરસ્ટાર Amitabh Bachchanની પૌત્રી નવ્યા નવેલી નંદાની જબરદસ્ત લોકપ્રિયતા છે. સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઇંગ કોઈ સેલીબ્રેટીથી ઓછી નથી. એવું માનવામાં આવતું હતું કે તે ફિલ્મોમાં પોતાનું કરિયર બનાવશે, પરંતુ હવે તેણે સ્પષ્ટ કરી દીધું છે કે તે તેના પિતાના બિઝનેસમાં જોડાશે. તેનો ફિલ્મોમાં આવવાનો કોઈ ઇરાદો નથી.

નવ્યા નવેલી નંદા શ્વેતા બચ્ચન નંદાની પુત્રી અને અભિષેક બચ્ચનની ભાણેજ છે. તેણે ગયા વર્ષે ડિજિટલ ટેકનોલોજી અને યુએક્સ ડિઝાઇનમાં Fordham Universityમાંથી સ્નાતક થઈ છે. તે હેલ્થકેર કંપની Aara હેલ્થની સહ-સ્થાપક છે, જે મહિલાઓ માટે કામ કરે છે. આ સિવાય નવ્યાએ તાજેતરમાં પ્રોજેક્ટ નાવેલી લોન્ચ કર્યું છે. આ સંસ્થા દેશમાં લિંગ સમાનતા પર કામ કરી રહી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

એક ઇન્ટરવ્યુ દરમિયાન નવ્યાએ કહ્યું કે તે તેના પિતા સાથે પારિવારિક બિઝનેસમાં કામ કરવાની તૈયારી કરી રહી છે. તેણે કહ્યું, ‘હું પરિવારની ચોથી પીઢી અને પહેલી મહિલા છું, જે આગેવાની કરવા જઇ રહી છે. મારા દાદા એચ.પી. નંદા દ્વારા છોડેલી આ અતુલ્ય વારસો આગળ વધારવી મારા માટે ગર્વની વાત છે. ”

તેણે ઉમેર્યું, “દરરોજ ઘણી મહિલાઓ પોતાનો ધંધો શરૂ કરી રહી છે અને રેકોર્ડ તોડે છે. હું એવા સમયમાં હોવાની આભારી છું જ્યારે મહિલાઓ જવાબદારી સંભાળી રહી છે . આ નિર્ણય કરવાનો આ યોગ્ય સમય છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">