અમિતાભ-અજયે ફિલ્મ ‘Mayday’નું શૂટિંગ શરૂ કર્યું, જુઓ સેટની કેટલીક ખાસ તસ્વીરો

અમિતાભ-અજયે ફિલ્મ 'Mayday'નું શૂટિંગ શરૂ કર્યું, જુઓ સેટની કેટલીક ખાસ તસ્વીરો

આ ફિલ્મમાં પહેલી વાર અજય દેવગણ અમિતાભને ડાયરેક્ટ કરશે. આ ફિલ્મનું નામ છે MayDay. ફરી એકવાર અજય-અમિતાભ સાથે જોવા મળશે.

Gautam Prajapati

| Edited By: Pinak Shukla

Feb 07, 2021 | 7:38 PM

બોલીવૂડમાં મોટા સ્ટાર્સ સાથે ફિલ્મ બનાવવાનો નવો ટ્રેન્ડ ફરી શરુ થયો છે. આ વર્ષે ઘણા મેગા બજેટ ફિલ્મો આવી રહી છે. આ લીસ્ટમાં અમિતાભ બચ્ચન અને અજય દેવગણનું પણ નામ શામેલ છે. એક વાર ફરીથી અજય અને અમિતાભ સાથે કામ કરી રહ્યા છે. ફિલ્મની જાહેરાત બાદ ફેન્સ આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. આવામાં હવે ફિલ્મનું શૂટિંગ શરુ થઇ ગયું છે.

ખાસ વાત છે કે આ ફિલ્મમાં પહેલી વાર અજય દેવગણ અમિતાભને ડાયરેક્ટ કરશે. અજય આ ફિલ્મને ડાયરેક્ટ પણ કરી રહ્યા છે. આ ફિલ્મનું નામ છે MayDay. આ ફિલ્મમાં અજય પાયલોટની ભૂમિકા નિભાવે છે. આ ફિલ્મ એક હ્યુમન ડ્રામા હશે.

Amitabh-Ajay started shooting for 'Mayday', see some special photos of the set

MayDay નું શૂટિંગ શરુ

લાંબા સમય પછી અમિતાભ અને અજય ફરી એકવાર સાથે કામ કરવા જઇ રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. હાલમાં જ ફિલ્મના સેટના ફોટા સામે આવ્યાહતાછે. આ ફોટામાં અજય અને અમિતાભ સાથે જોવા મળી રહ્યા છે.

Amitabh-Ajay started shooting for 'Mayday', see some special photos of the set

MayDay નું શૂટિંગ શરુ

અમિતાભ-અજય અજય દેવગનના દિગ્દર્શન વિશે વાત કરીએ તો મયડે પહેલા શિવાય ડિરેક્ટ કરી છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર એવરેજ દેખાવ કર્યો હતો. અજયના એક્શન સીન્સે બધાને પ્રભાવિત કર્યા હતા. અજય અને અમિતાભ બચ્ચન અગાઉ મેજર સાહબ, હિન્દુસ્તાન કી કાસમ, ખાકી, હમ કિસી સે કમ નહીં, આગ, સત્યાગ્રહ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. આવી સ્થિતિમાં હવે એ જોવું રહ્યું કે બંને ફરી એક સાથે કેવું પ્રદર્શન કરે છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati