AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arbaaz Khan ની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ કર્યું એવું કમાલ, સોશિયલ મીડિયા પર પાર્ટીની તસ્વીરો વાયરલ

જ્યોર્જિયા એન્ડ્રિયાની સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે અને તેમના ઘણા ફોટા અને વીડિયોઝ દ્વારા ચાહકોનું મનોરંજન કરતી રહે છે.

Arbaaz Khan ની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ કર્યું એવું કમાલ, સોશિયલ મીડિયા પર પાર્ટીની તસ્વીરો વાયરલ
Girogia Andriani
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 11:25 PM
Share

અરબાઝ ખાન (Arbaaz Khan) ની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી જ્યોર્જિયા એન્ડ્રિયાની બોલીવુડમાં પોતાનું સ્થાન બનાવવાનો પ્રયાસ કરી રહી છે. જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ તેના શાનદાર અભિનય અને સારા ડાન્સ વીડિયોઝથી દરેકને દિવાના કરી દીધા છે. અને આ જ કારણ છે કે તેના સમર્પણ અને પ્રયત્નોનાં માધ્યમ દ્વારા આટલી મોટી ફેન ફોલોઇંગ મેળવી છે. જ્યોર્જિયાના ઇન્સ્ટાગ્રામ પર 5 મિલિયન ફોલોઅર્સ થઈ ગયા છે. અભિનેત્રીએ આ ખુશી ચાહકો સાથે શેર કરી છે.

જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ 500k ફોલોઅર્સ થવા પર એક નાની ઉજવણી કરી. આ દરમિયાન, અભિનેત્રીએ મૈરુન સ્ટીલેટોસ સાથે બલૂન સ્લીવ્સ વાળી એક ક્યુટ ઓફ-શોલ્ડર રેડ ડ્રેસ પહેરી હતી અને સિલ્વર હૂપ ઇયરિંગ્સ સાથે આઉટફિટ મૈચ કર્યું છે. આ આઉટફિટમાં જ્યોર્જિયા સુંદર લાગી રહી હતી.

સમગ્ર સજાવટ 500K ફોલોઅર્સ બલૂન થીમ પર આધારિત હતી, તે ખરેખર સુંદર થીમ હતી.

અહીં જુઓ જ્યોર્જિયા એન્ડ્રિયાની ફોટો see girogia andriani photos

જ્યોર્જિયા કહે છે કે વિશ્વભરમાં તેમના ચાહકોના પ્રેમ અને સમર્થન દ્વારા જે પ્રાપ્ત કર્યું છે તેના માટે તે હંમેશા આભારી રહેશે. અભિનેત્રી ઉજવણીના ફોટા શેર કરી કહ્યું , 500 હજારનો મોટો પરિવાર. આભાર

જ્યોર્જિયાની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તેમણે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત વેબ સિરીઝ ‘કેરોલિન એન્ડ કામાક્ષી’ થી કરી હતી. જ્યોર્જિયા એન્ડ્રિયાની મીકા સિંહ સાથે તેમના મ્યુઝિક આલ્બમમાં સદાબહાર ગીત ‘રૂપ તેરા મસ્તાના’ રિમિક્સમાં જોવા મળી હતી, જેને પ્રેક્ષકોનો અપાર પ્રેમ મળ્યો હતો.

હવે તે જલ્દીથી શ્રેયસ તલપડે સાથે ‘વેલકમ ટુ બજરંગપુર’ ફિલ્મમાં કામ કરશે. જ્યોર્જિયા એન્ડ્રિયાની પાસે વધુ રોમાંચક પ્રોજેક્ટ્સ છે જે તે ટૂંક સમયમાં જાહેર કરશે.

આ પણ વાંચો :- Kunal Kapoor લોન્ચ કરી રહ્યા છે પોતાનું પ્રોડક્શન હાઉસ, દેખાડશે ભારતના વિન્ટર ઓલિમ્પિયન શિવ કેશવનની સ્ટોરી

આ પણ વાંચો :- Special Olympics World Winter Games : ભારતની સ્પેશિયલ એથલીટ ટીમનું નેતૃત્વ કરશે સોનુ સૂદ, બન્યા બ્રાન્ડ એમ્બેસેડર

તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ડુંગળી પકવતા ખેડૂતો માટે "પડ્યા પર પાટુ" જેવી સ્થિતિ સર્જાઈ
ડુંગળી પકવતા ખેડૂતો માટે
g clip-path="url(#clip0_868_265)">