અક્ષય કુમારની ફિલ્મ ‘બેલ બોટમ’ આ તારીખે થિયેટર્સમાં મચાવશે ધૂમ, જાણો રિલીઝ ડેટ

બેલ બોટમ એ ફિલ્મ છે જેનું શૂટિંગ અક્ષય અને તેની ટીમે કોરોના રોગચાળા વચ્ચે કર્યું હતું. અક્ષય કુમાર ફિલ્મના શૂટિંગ માટે યુનાઇટેડ કિંગડમ ગયો હતો જ્યાં તેણે માત્ર 35 દિવસમાં શૂટિંગ પૂરું કર્યું હતું.

અક્ષય કુમારની ફિલ્મ 'બેલ બોટમ' આ તારીખે થિયેટર્સમાં મચાવશે ધૂમ, જાણો રિલીઝ ડેટ
અક્ષય કુમાર
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 19, 2021 | 4:27 PM

અક્ષય કુમારના ચાહકો તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોતા હોય છે. અભિનેતાની આગામી ફિલ્મ ‘બેલ બોટમ’ નો ફર્સ્ટ લૂક રિલીઝ થયો ત્યારથી જ આ ફિલ્મ અંગે ઉત્સુકતા જોવા મળી રહી છે. હવે ફિલ્મની રિલીઝ ડેટની ઘોષણા થઈ ગઈ છે. આ ફિલ્મ આ વર્ષે મે મહિનામાં સ્ક્રીન પર રજૂ થવાની છે. અક્ષયે આ ફિલ્મનું શૂટિંગ કોરોના વચ્ચે શરૂ કર્યું હતું અને દરેક જણ ફિલ્મની રિલીઝ ડેટ આવી જવાથી ખુબ ખુશ છે.

રણજિત તિવારીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ બેલ બોટમ 28 મે, 2021 ના ​​રોજ થિયેટરોમાં રિલીઝ થવાની છે. અક્ષય કુમાર ઉપરાંત વાણી કપૂર, હુમા કુરેશી, લારા દત્તા અને આદિલ હુસેન આ ફિલ્મમાં જોવા મળશે. અગાઉ આ ફિલ્મ 2 એપ્રિલ 2021 ના ​​રોજ ગુડ ફ્રાઇડે વીકએન્ડ પર રિલીઝ થવાની હતી, પરંતુ પાછળથી કેટલાક કારણોસર તારીખ બદલવામાં આવી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

35 દિવસમાં થયું ફિલ્મનું શૂટિંગ બેલ બોટમ એ ફિલ્મ છે જેનું શૂટિંગ અક્ષય અને તેની ટીમે કોરોના રોગચાળા વચ્ચે કર્યું હતું. અક્ષય કુમાર ફિલ્મના શૂટિંગ માટે યુનાઇટેડ કિંગડમ ગયો હતો જ્યાં તેણે માત્ર 35 દિવસમાં શૂટિંગ પૂરું કર્યું હતું. ફિલ્મનો એક લૂક થોડા સમય પહેલા રિલીઝ થયો હતો. અક્ષયની આ ફિલ્મ 1980 ના દાયકા પર આધારીત છે. જેમાં તે રોના એજન્ટની ભૂમિકા નિભાવતો જોવા મળશે.

આજકાલ ફિલ્મના એડિટિંગનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન ફિલ્મની રિલીઝની પણ જાહેરાત કરવામાં આવી છે. જોવાનું એ છે કે સિનેમાઘરોમાં રિલીઝ બાદ ફિલ્મ ચાહકોનેકેટલી ગમે છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">