એક્ટર જોય મુખર્જીએ શરૂ કર્યો હતો શર્ટલેસ ટ્રેન્ડ, 60ના દાયકામાં કહેવાતા હતા ચોકલેટી બોય

જોય મુખર્જીએ 1960 માં આવેલી ફિલ્મ લવ ઇન શિમલાથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ પછી, તે 'લવ ઇન ટોક્યો', 'જિદ્દી', 'ફિર વહી દિલ લાયા હૂં' અને 'એક મુસાફિર એક હસીના' જેવી ફિલ્મોમાં કામ કરીને પ્રખ્યાત થયા હતા.

એક્ટર જોય મુખર્જીએ શરૂ કર્યો હતો શર્ટલેસ ટ્રેન્ડ, 60ના દાયકામાં કહેવાતા હતા ચોકલેટી બોય
Joy Mukherjee
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Mar 09, 2021 | 2:34 PM

બોલિવૂડની ફિલ્મોમાં ઘણા હેન્ડસમ અને સ્માર્ટ કલાકારોએ ચાહકોના દિલ પર રાજ કર્યું છે. આ નામની સૂચિમાં નામ દર્ઝ કરવા વાળા અભિનેતા જોય મુખર્જી, તે 60 ના દાયકામાં ચોકલેટ બોય તરીકે જાણીતા હતા. જોય મુખર્જીએ 1960 માં આવેલી ફિલ્મ લવ ઈન શિમલાથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને તે પછી તે બોલિવૂડની ઘણી ફિલ્મોના ભાગ હતા.

જોય મુખર્જીની પહેલી ફિલ્મ ‘લવ ઇન સિમલા’ આવી ત્યારે છોકરીઓ તેમના માટે દિવાની થઈ ગઈ હતી. નાની ઉંમરે તેમની ફિટનેસના જોરે, તેમણે તે સમયના ઘણા યંગસ્ટર્સને હરાવ્યા હતા. ફિલ્મ ઉદ્યોગમાં માત્ર સલમાન ખાન જ નહીં, પરંતુ જોય મુખર્જીએ શર્ટલેસનો ટ્રેન્ડ શરૂ કર્યો હતો. તેમની વિશેષતા એ હતી કે તે કોઈ પણ દિવસે તેમના વર્કઆઉટને ચૂકતા નહોતા. આ સિવાય તે કુસ્તી, બોક્સીંગ પણ આવડતું હતું અને જોય મુખર્જી ફૂટબોલ પણ રમતા હતા. ફિલ્મોમાં આવ્યા પછી પણ તે રમત-ગમતમાં રસ રાખતા.

ગોવિંદાની દીકરી ફિલ્મોમાં કરી ચુકી છે ડેબ્યુ, જુઓ તેની ખૂબસૂરત તસવીરો
ઘરે બેઠા ઓનલાઈન PPF એકાઉન્ટ કેવી રીતે ખોલવું, આ છે રીત
સારા તેંડુલકર અને મનુ ભાકરમાંથી કોણ વધુ અમીર છે?
વીજળીના મીટરમાં ઝબકતી લાઇટનો અર્થ શું છે, મોટાભાગના લોકો નથી જાણતા જવાબ
સપનામાં આ બે વસ્તુ દેખાશે તો જીવનભર કરશો પ્રગતિ
ગુજરાતના ડાયમંડ સિટીમાં ફરવાલાયક સ્થળો, જુઓ List

જોય મુખર્જી ફિલ્મ પરિવારના હતા. તેમના પિતા શશધર મુખર્જીના લગ્ન અભિનેતા અશોક કુમારની બહેન સતી દેવી સાથે થયા હતા. શશધર મુખર્જી ફિલ્માલય સ્ટુડિયોના સહ-સ્થાપક હતા. જોય મુખર્જી દેબ મુખર્જી અને શોમુ મુખર્જીના ભાઈ હતા. શોમૂના લગ્ન અભિનેત્રી તનુજા સાથે થયા હતા. તેમની પુત્રીઓ કાજોલ અને તનિષા મુખર્જી અભિનેત્રીઓ છે. રાની મુખર્જીના પિતા રામ મુખર્જી જોયના પિતરાઇ ભાઈ હતા. ફિલ્મ નિર્દેશક અયાન મુખર્જીના કાકા હતા જોય મુખર્જી.

તમને જણાવી દઈએ કે 60 ના દાયકાના સુપરસ્ટાર જોય મુખર્જીએ 73 વર્ષની વયે 9 માર્ચ, 2012 ના રોજ ,વિશ્વને વિદાય આપી હતી. અચાનક માંદગીના કારણે તેમનું મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં નિધન થયું હતું. આજે તેમના મૃત્યુને સંપૂર્ણ 9 વર્ષ થયા છે. તેમની ફિલ્મી કારકીર્દિમાં તેમણે ઘણી હિટ ફિલ્મો આપી હતી.

સત્તાધારધામ વિવાદ: પ્રજાપતિ સમાજના યુવાનોએ બાઈક રેલી યોજી વિરોધ કર્યો
સત્તાધારધામ વિવાદ: પ્રજાપતિ સમાજના યુવાનોએ બાઈક રેલી યોજી વિરોધ કર્યો
રાજ્યવાસીઓને ઠંડીમાંથી મળશે આંશિક રાહત- અંબાલાલ પટેલ
રાજ્યવાસીઓને ઠંડીમાંથી મળશે આંશિક રાહત- અંબાલાલ પટેલ
ઝારખંડની 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના પર રાજનીતિ ગરમાઇ
ઝારખંડની 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના પર રાજનીતિ ગરમાઇ
અમદાવાદ: રખિયાલ વિસ્તારમાં લુખ્ખાએ પોલીસને ખુલ્લી તલવાર બતાવી ભગાડી
અમદાવાદ: રખિયાલ વિસ્તારમાં લુખ્ખાએ પોલીસને ખુલ્લી તલવાર બતાવી ભગાડી
વડોદરાના લાકોદરા ગામે પાસે અજાણ્યા વાહને 3 જૈન સાધ્વીને મારી ટક્કર
વડોદરાના લાકોદરા ગામે પાસે અજાણ્યા વાહને 3 જૈન સાધ્વીને મારી ટક્કર
સ્માર્ટ સિટી અમદાવાદના નારોલ-લાંભા વોર્ડમાં પાયાની સુવિધા પણ નથી મળતી
સ્માર્ટ સિટી અમદાવાદના નારોલ-લાંભા વોર્ડમાં પાયાની સુવિધા પણ નથી મળતી
ઘુમા-શીલજના રેલવે ઓવરબ્રિજની કામગીરીમાં AUDAનું અણઘડ આયોજન
ઘુમા-શીલજના રેલવે ઓવરબ્રિજની કામગીરીમાં AUDAનું અણઘડ આયોજન
વટવા પોલીસે 12 કિલો હાઈબ્રિડ ગાંજો ઝડપ્યો
વટવા પોલીસે 12 કિલો હાઈબ્રિડ ગાંજો ઝડપ્યો
Mehsana : ફૂડ વિભાગે લીધેલા જીરાના નમૂનામાંથી મળ્યો સ્ટોન પાવડર
Mehsana : ફૂડ વિભાગે લીધેલા જીરાના નમૂનામાંથી મળ્યો સ્ટોન પાવડર
હિંમતનગર ભાજપ પ્રમુખ પદ માટે કિન્નરે ભર્યું ફોર્મ
હિંમતનગર ભાજપ પ્રમુખ પદ માટે કિન્નરે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">