Mumbai: આમીર ખાન અને કિરણ રાવને એરપોર્ટ પર સાથે જોઈને લોકો ભડક્યા

જુલાઈના પહેલા સપ્તાહમાં આમિર ખાન અને કિરણ રાવે સોશિયલ મીડિયા પર એક સંયુક્ત રીતે નિવેદન જાહેર કરીને તેમના છૂટાછેડા વિશે માહિતી આપી હતી

Mumbai: આમીર ખાન અને કિરણ રાવને એરપોર્ટ પર સાથે જોઈને લોકો ભડક્યા
Aamir Khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 8:16 PM

બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા અભિનેતા આમિર ખાન(Aamir Khan) છેલ્લા કેટલાક દિવસોથી કાશ્મીરમાં હતા. આમિર અહીં તેની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ (Lal Singh Chaddha)ના શૂટિંગ માટે રોકાયેલા હતા. આમિર લાલ સિંહ ચઢ્ઢાનું શૂટિંગ પૂરું કરીને મુંબઈ પરત ફર્યા બાદ તેમણે તેની પૂર્વ પત્ની કિરણ રાવ (Kiran Rao) અને પુત્ર આઝાદ (Azad) સાથે મુલાકાત કરી હતી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

તે જોઈને બધાને આશ્ચર્ય થયું. એટલું જ નહીં, ત્રણેયે એકસાથે ઉભા રહીને પાપારાઝીઓ માટે પોઝ પણ આપ્યા હતા. ત્રણેય એકસાથે હેપ્પી ફેમિલી જેવા લાગતા હતા. આ દરમિયાન આમિર ખાન લાઈમ યલો કલરની હુડી અને લોઅરમાં દેખાયો હતો. જ્યારે કિરણ રાવ રાઉન્ડ નેક સ્ટ્રીપ ટી-શર્ટ અને બેગી જીન્સમાં જોવા મળી હતી.

કિરણ રાવથી અલગ થયો આમિર ખાન

જુલાઈના પહેલા સપ્તાહમાં આમિર ખાન અને કિરણ રાવે સોશિયલ મીડિયા પર એક સંયુક્ત રીતે નિવેદન જાહેર કરીને તેમના છૂટાછેડા વિશે માહિતી આપી હતી. જોકે તેઓએ સાથે એમ પણ જણાવ્યું હતું કે તેમના પુત્ર આઝાદ માટે તેઓ કો-પેરેન્ટસની ભૂમિકા નીભાવશે. આમિર-કિરણના અલગ થવાથી તેમના ચાહકો ખૂબ નિરાશ થયા હતા અને હવે એરપોર્ટ પર બંને વચ્ચે ખાસ બોન્ડિંગ જોઈને કેટલાક યુઝર્સ કિરણ-આમિર ખાનને સોશિયલ મીડિયા પર ખરુ ખોટું સંભળાવી રહ્યા છે.

ભડકી ઉઠ્યા ટ્રોલર્સ

જ્યારે તમારે સાથે રહેવું છે તો છૂટાછેડા શા માટે? અને જ્યારે તમે છૂટાછેડા લઈ લીધા છે, ત્યારે સાથે વેકેશન ગાળવા જવાનો શું અર્થ ? પરંતુ આ સમયમાં તેના ચાહકો આમિરને ટેકો આપી રહ્યા છે અને કિરણ-આમિરને શ્રેષ્ઠ માતાપિતા કહી રહ્યા છે.

ફેન્સ સપોર્ટમાં કહી રહ્યા છે છૂટાછેડા પછી પણ તેમના બાળક માટે સાથે દેખાઈ રહ્યા છે. કિરણ અને આમિરને છૂટાછેડા પછી એક સાથે જોવામાં આવ્યા હોય એવું પહેલીવાર નથી. આ ભૂતપૂર્વ દંપતીને અગાઉ પણ બે વખત સાથે જોવામાં આવ્યા છે અને બંને વચ્ચે કોઈ અણબનાવ જોવા નથી મળ્યો.

આમિર ખાનનું વર્ક ફ્રન્ટ

આમિરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે જલ્દી જ લાલ સિંહ ચઢ્ઢામાં કરીના કપૂર સાથે જોવા મળશે. આમિરની આ ફિલ્મ આ વર્ષે ક્રિસમસ ઉપર રિલીઝ થવાની છે. તમને જણાવી દઈએ કે લાલ સિંહ ચઢ્ઢા 1994માં આવેલી ટોમ હેન્ક્સની ક્લાસિક ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની હિન્દી રિમેક છે.

આ પણ વાંચો: Bhuj The Pride of India: અજય દેવગણની ફિલ્મની રિયલ સ્ટોરી, પાકિસ્તાન સામેના યુધ્ધમાં માધાપરની વિરાંગનાઓએ 72 કલાકમાં બનાવી હતી એરસ્ટ્રીપ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">