કચ્છ લોકસભા મતવિસ્તાર ચૂંટણી પરિણામ 2024
Chavda Vinod Lakhamshi |
659574 |
BJP |
Won |
Nitish Lalan |
390792 |
INC |
Lost |
Vijay Bhachra |
6111 |
BSP |
Lost |
Vanazara Hiraben Dalpatbhai |
5151 |
IND |
Lost |
Kavitaben Dineshbhai Machchhoya |
3366 |
IND |
Lost |
Babulal Ladha Chavda |
3354 |
IND |
Lost |
Devabhai Mithabhai Gohil |
2101 |
RPWP |
Lost |
Shamlia Virji Chaku |
1573 |
HINDSD |
Lost |
Arvind Ashok Sanghela |
1526 |
GUJSSP |
Lost |
Bochiya Bhimji Bhikha |
1497 |
SARSJP |
Lost |
Ramjibhai Jakhubhai Dafda |
1370 |
RTRP |
Lost |
ગુજરાતની લોકસભા બેઠકોમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી અને પ્રથમ ક્રમાંકિત કચ્છની લોકસભા બેઠક 1996થી ભાજપનો ગઢ રહી છે. સરહદી જિલ્લો કચ્છ કે જે ગુજરાત રાજ્યનો સૌથી મોટો જિલ્લો છે અને ક્ષેત્રફળની દ્રષ્ટીએ ભારત દેશનો સૌથી મોટો જિલ્લો છે. જેનું કુલ ક્ષેત્રફળ 45,674 વર્ગ કિલોમીટર જેટલું છે અને હાલમાં જિલ્લાની વસ્તી 26,11,305 જેટલી છે. તો વર્ષ 2024ની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં જિલ્લામાંથી 16,45,364 જેટલા મતદારો મતદાન કરશે. પહેલી વખત વર્ષ 1952માં લોકસભા સામાન્ય ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં ગુલાબશંકર અમૃતલાલ ધોળકિયા સાંસદ તરીકે ચૂંટાયા હતા. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી લોકસભા અને ગુજરાતમાં 26 સીટ પૈકીના પ્રથમ ક્રમમાં આવેલી કચ્છની બેઠક આમ તો વર્ષ 1996થી ભાજપના જ કબ્જામાં છે અને કચ્છની બેઠક પર છેલ્લાં બે ટર્મથી સાંસદ તરીકે વિનોદ ચાવડા ચૂંટાતા આવ્યા છે. આ વખતે પણ ભાજપે વિનોદ ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે કોંગ્રેસે નીતિશ લાલણને ટિકિટ આપી છે.
Disclaimer : “The information and data presented on this website, including but not limited to results, electoral features, and demographics on constituency detail pages, are sourced from various third-party sources, including the Association for Democratic Reforms (ADR). While we strive to provide accurate and up-to-date information, we do not guarantee the completeness, accuracy, or reliability of the data. The given data widgets are intended for informational purposes only and should not be construed as an official record. We are not responsible for any errors, omissions, or discrepancies in the data, or for any consequences arising from its use. To be used at your own risk.”