Vejalpur Election Result 2022 LIVE Updates: વેજલપુરમાં ભાજપના અમિત ઠાકરનો વિજય, કોંગ્રેસના રાજેન્દ્ર પટેલની હાર

Vejalpur MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati: ભાજપની વિજયકુચ અમદાવાદ શહેરની વેજલપુર બેઠકમાં યથાવત રહેવા પામી છે. ભાજપના ઉમેદવાર અમિત ઠાકરનો ભવ્ય વિજય થયો છે.

Vejalpur Election Result 2022 LIVE Updates: વેજલપુરમાં ભાજપના અમિત ઠાકરનો વિજય, કોંગ્રેસના રાજેન્દ્ર પટેલની હાર
Gujarat election 2022 result vejalpur seat result
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2022 | 2:56 PM

ગુજરાતની વેજલપુર બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election Result Live  આ વખતની ટર્મમાં ભાજપે અમિત ઠાકરને ટિકિટ આપી વેજલપુરથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. આ  ચૂંટણીમાં  ભાજપના ઉમેદવાર અમિત ઠાકરનો વિજય થયો છે   તેમને  60,000 જેટલા મત પ્રાપ્ત થયા છે.  તેમની પાસે રૂપિયા 2,50,02,218ની જંગમ મિલકત છે. તેમને LLM સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે કોગ્રેંસે રાજેન્દ્ર પટેલને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 5,96,76,218ની જંગમ મિલકત છે. રાજેન્દ્ર પટેલના અભ્યાસની વાત કરીએ તો તેમને ડી.સી.ઈ સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે કલ્પેશ પટેલને (ભોલો) ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 7,99,208ની જંગમ મિલકત છે. કલ્પેશ પટેલે B.Com કર્યુ છે.

ગુજરાત ઈલેક્શન 2022 :  2017માં ભાજપનો થયો હતો વિજય

ભાજપની વિજયકુચ અમદાવાદ શહેરની વેજલપુર બેઠકમાં યથાવત રહેવા પામી છે. ભાજપના ઉમેદવાર કિશોર ચૌહાણ, 22,567 મતે જીત્યા હતા. કિશોર ચૌહાણને 1,17,748 મત મળ્યાં હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર મિહીર શાહને 95,181 મત મળ્યાં હતા.

કિશોર ચૌહાણ આ અગાઉ 2012માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં જીત્યાં હતા. જો કે, 2012ની સરખામણીએ 2017ની ચૂંટણીમા કિશોર ચૌહાણના વિજયી મતોની સરસાઈમાં ધટાડો થયો હતો. 2012 કરતા 2017ની ચૂંટણીમાં કિશોર ચૌહાણની સરસાઈમાં 18416 મતોનો ઘટાડો થયો હતો. 2012ની ચૂંટણીમાં કિશોર ચૌહાણને 1,13,507 મત મળ્યાં હતા. જ્યારે કોંગ્રેસના મૂર્તુજાખાન પઠાણને 75,522 મત મળ્યાં હતા.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

ગુજરાત ઈલેક્શન 2022 : વેજલપુર વિધાનસભા મતવિસ્તારમાં કુલ મતદારો

વેજલપુર વિધાનસભા મતવિસ્તારમાં કુલ 380533 મતદારો નોંધાયેલા છે. જેમાં 1,95,104 પુરુષ મતદારો અને 1,85,413 મહિલા મતદારો નોંધાયેલા છે. 2017માં આ બેઠક ઉપર કુલ 3,26,977 મતદારો નોંધાયેલા હતા. છેલ્લા પાંચ વર્ષમાં 53, 500થી મતદારોનો વધારો નોંધાયો છે.

ગુજરાત ઈલેક્શન 2022 : વેજલપુર વિધાનસભા મતવિસ્તારનું જ્ઞાતિગત સમીકરણ

વેજલપુર બેઠક ઉપર મુસ્લિમ અને ઓબીસી મતદારો સૌથી વધુ હોવાથી નિર્ણાયક ભૂમિકામાં છે. વેજલપુર બેઠકમાં 3 લાખથી વધુ મતદારો લઘુમતિ સમૂદાયના છે. જ્યારે આ વિસ્તારમાં મતદારોની સંખ્યાને આધારે તેમની ટકાવારી 32 ટકા જેટલી થાય છે. જો કે ઓબીસી મતદારો 22 ટકા ગણી શકાય. સવર્ણ મતદારો 27 ટકા જેટલા થાય છે. ઈતર મતદારોની ટકાવારી 11 ટકા જેટલી ગણાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

Latest News Updates

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">