Valsad Election Result 2022 LIVE Updates: વલસાડ બેઠક પર ફરી કેસરિયો લહેરાયો, ભરત ભાઈ પટેલની જીત થઈ

Navsari MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati: વલસાડ વિધાનસભા બેઠક ભાજપનો ગઢ મનાય છે. છેલ્લી સાત ટર્મથી ભાજપનો વલસાડ બેઠક પર કબજો છે.વલસાડ બેઠકના રાજકીય ઇતિહાસ પર નજર કરીએ તો અત્યાર સુધી અહીં 13 વખત વિધાનસભા ચૂંટણી યોજાઇ ચૂકી છે. જેમાં 4 વખત કોંગ્રેસ અને 7 વખત ભાજપ ચૂંટણી જીત્યુ છે.

Valsad Election Result 2022 LIVE Updates: વલસાડ બેઠક પર ફરી કેસરિયો લહેરાયો, ભરત ભાઈ પટેલની જીત થઈ
વલસાડ વિધાનસભા બેઠકImage Credit source: Tv9 Gfx
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2022 | 2:23 PM

વલસાડ બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election Result Live વલસાડમાં ભાજપે ભરતભાઇ પટેલને ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા છે. 64 વર્ષના ભરતભાઇએ MSC સુધીનો અભ્યાસ કર્યો છે. ભરત ભાઈ પટેલે વલસાડ બેઠક પર જીત મેળવી કેસરિયો લહેરાવ્યો છે. તેના  મિલકતની વાત કરીએ તો ભરતભાઇ પાસે એક લાખ 75 હજાર રુપિયાનું મકાન છે. તો તેમની પાસે 12 લાખ રુપિયાની જમીન છે. તો તેમની પાસે બેંકમાં 15 લાખ 26 હજાર રુપિયાની રકમ છે. તો તેમની પાસે એક લાખ 50 હજાર રુપિયાનું સોનું છે. તેમની પાસે કુલ જંગમ મિલકત 78 લાખ 92 હજાર 912 રુપિયા છે. તો વલસાડ બેઠક પર કોંગ્રેસે કમલભાઇ પટેલની ટિકિટ આપી છે. 48 વર્ષીય કમલભાઇએ ધોરણ-9 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે 50 લાખ રુપિયાના મકાન છે. તો 19 લાખ 49 હજાર રુપિયાની જમીન છે. તો તેમના બેંકમાં 4 લાખ 45 હજાર 740 રુપિયા છે.

આમ આદમી પાર્ટીએ આ બેઠક પર રાજેશભાઇ પટેલને ટિકિટ આપી છે. જેમણે 56 વર્ષીય રાજેશભાઇએ ડિમ્પોલામાં કરેલુ છે, તેમની પાસે 12 લાખ રુપિયાની મિલકત છે. તો તેમની પાસે રોકડ બે લાખ અને બેંકમાં 26 હજાર જેટલા રુપિયા છે. તેમની પાસે 15 લાખ 41 હજાર 726 રુપિયા જંગમ મિલકત છે.

ગુજરાત ઇલેકશન 2022 : 2022 પ્રમાણે કેટલા મતદારો?

  • કુલ મતદારો -260425
  • પુરૂષ મતદારો – 131837
  • સ્ત્રી મતદારો – 128586
  • અન્ય મતદાર- 2

ગુજરાત ઈલેકશન 2022 : વલસાડ વિધાનસભા ચૂંટણી 2017નું પરિણામ

વલસાડ વિધાનસભા બેઠક ભાજપનો ગઢ મનાય છે. છેલ્લી સાત ટર્મથી ભાજપનો વલસાડ બેઠક પર કબજો છે. વલસાડ બેઠકના રાજકીય ઇતિહાસ પર નજર કરીએ તો અત્યાર સુધી અહીં 13 વખત વિધાનસભા ચૂંટણી યોજાઈ ચૂકી છે. જેમાં 4 વખત કોંગ્રેસ અને 7 વખત ભાજપ ચૂંટણી જીત્યુ છે. 1990થી અત્યાર સુધી આ બેઠક પર ભાજપની પકડ મજબૂત છે. છેલ્લા 32 વર્ષથી કોંગ્રેસ જીતથી દૂર છે. વલસાડ વિધાનસભા ચૂંટણી 2017માં ભાજપના ભરત પટેલને 101736 મત સાથે જીત મળી હતી તો કોંગ્રેસના નરેન્દ્ર ટંડેલને 58644 મત મળ્યા છે. ભાજપના ભરત પટેલ 43,092 જીત્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ

ગુજરાત ઇલેકશન 2022 : રાજકીય ઈતિહાસ

1980માં કોંગ્રેસમાંથી દોલત દેસાઇ ચૂંટણી જીત્યા હતા. જે પછી 1990 સુધી બેઠક પર કોંગ્રેસનો દબદબો રહ્યો. 1985માં કોંગ્રેસે ટિકિટ કાપતા દોલત દેસાઇએ પક્ષપલટો કર્યો હતો. જે પછી 1990માં ભાજપે દોલત દેસાઇને મેદાને ઉતાર્યા હતા. 1990થી 2007 સુધી સતત 5 ટર્મ દોલત દેસાઇ આ બેઠક પર ચૂંટાયા હતા. 2012માં ભાજપે ભરત પટેલને ટિકિટ આપતા તે જીત્યા હતા. 2012 અને 2017 એમ બે ટર્મ ભરત પટેલ ચૂંટાયા હતા.

ગુજરાત ઇલેકશન 2022 : ક્યારે કોણ જીત્યું ?

    • 2017 વિધાનસભા – ભાજપના ભરત પટેલ જીત્યા
    • 2012 વિધાનસભા – ભાજપના ભરત પટેલ જીત્યા
    • 2007 વિધાનસભા – ભાજપના દોલત દેસાઇ જીત્યા
    • 2002 વિધાનસભા – ભાજપના દોલત દેસાઇ જીત્યા
    • 1998 વિધાનસભા – ભાજપના દોલત દેસાઇ જીત્યા

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

Latest News Updates

મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">