AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadgam Election Result 2022 LIVE Updates: વડગામ વિધાનસભા બેઠક પર કોગ્રેંસના જીગ્નેશ મેવાણીની 4 હજારથી વધુ મતથી જીત

Vadgam MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati: વડગામ વિધાનસભા બેઠક પર કોગ્રેંસના જીગ્નેશ મેવાણીની જીત થઈ છે, જ્યારે ભાજપના મણિભાઈ વાઘેલાની હાર થઈ છે.

Vadgam Election Result 2022 LIVE Updates: વડગામ વિધાનસભા બેઠક પર કોગ્રેંસના જીગ્નેશ મેવાણીની 4 હજારથી વધુ મતથી જીત
vadgam election result
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2022 | 3:48 PM
Share

ગુજરાતની વડગામ બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election વડગામ વિધાનસભા બેઠક પર કોગ્રેંસના જીગ્નેશ મેવાણીની જીત થઈ છે, જ્યારે ભાજપના મણિભાઈ વાઘેલાની હાર થઈ છે. આ વખતની ટર્મમાં કોંગ્રેસે જિજ્ઞેશકુમાર નટવરલાલ મેવાણી ને ટિકિટ આપી વડગામ થી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 15480643ની જંગમ મિલકત છે. તેમને PGD/LLB સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે ભાજપે મણિભાઈ જેઠાભાઈ વાઘેલા ને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 27122430 ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેમને ધોરણ -10 પાસ સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે દલપતભાઈ ડાહ્યાભાઈ ભાટિયાને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 100125 ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો ધોરણ -10 પાસ કર્યુ છે.

વડગામ વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ચતુષ્કોણીય જંગ જામ્યો હતો. ભાજપ, કોંગ્રેસ, આપ અને AIMIM મેદાનમાં હતા. બેઠકના તમામ સમીકરણોને જોતા અગાઉથી આ બેઠક માટે અનુમાન લગાવવા મુશ્કેલ બન્યા હતા. વડગામ વિધાનસભામાં મુસ્લિમ મતદારો અને દલિત મતદારોનું પ્રભુત્વ છે. બેઠકમાં 78 થી 80 હજાર જેટલા મુસ્લિમ મતદારો છે તો દલિત અને ચૌધરીઓના 40 – 40 હજાર મત છે. આ બેઠકને કબજે કરવા તો ચોક્કસ ઉમેદવારોના મત તોડવા રાજકીય પક્ષ દ્વારા ખુબ જોર લગાવાયું હતું. વર્ષ 2017માં જીગ્નેશ મેવાણી અપક્ષ લડ્યા ત્યારે તેમને ક્ષત્રિય ઠાકોર સેનાનો સાથ હતો પરંતુ અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ જવાથી હાલની ચૂંટણીમાં સમીકરણો બદલાય હતા.

મેવાણીએ કોંગ્રેસનો હાથ ઝાલ્યો તે મતદારોને પસંદ ન પડ્યું

વર્ષ 2017 ની ચૂંટણીની સરખામણીએ વડગામ બેઠકના સમીકરણો વર્ષ 2022 માં તદ્દન અલગ સર્જાયા હતા. 2.94 લાખ કુલ મતદારો સામે 50 ટકાથી વધુ મતદાર મુસ્લિમ , SC અને ચૌધરી સમાજના છે. આ મતદારોને રીઝવવા ચૂંટણી જીતવામાટે જરૂરી છે. સત્તાપક્ષથી સામા પવને ચાલી રહેલા મેવાણી મતક્ષેત્રને વિકાસની કેડી ઉપર હરણફાળ ભરાવી શક્ય ન હોવાના આક્ષેપો થયા હતા.

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">