AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navsari Election Result 2022 LIVE Updates: ભાજપનો અભેદ કિલ્લો ગણાતી નવસારી બેઠક પર રાકેશ દેસાઇની જીત

Navsari MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati: દક્ષિણ ગુજરાતની મહત્વની ગણાતી નવસારી વિધાનસભા બેઠક ભાજપનો અભેદ કિલ્લો ગણવામાં આવે છે. જ્યાં, કોંગ્રેસ 1990થી હારનો સામનો કરી રહી છે. છેલ્લે અહીં 1985માં કોંગ્રેસને બેઠક જીતવામાં સફળતા મળી હતી.

Navsari Election Result 2022 LIVE Updates: ભાજપનો અભેદ કિલ્લો ગણાતી નવસારી બેઠક પર રાકેશ દેસાઇની જીત
નવસારી વિધાનસભા બેઠકImage Credit source: TV9 GFX
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2022 | 5:00 PM
Share

નવસારી બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election Result Live નવસારી બેઠક પર ભાજપના રાકેશ દેસાઇની જીત થઈ છે. 55 વર્ષના ભાજપ ઉમેદવાર રાકેશ દેસાઇએ ઓટો મોબાઇલ એન્જીનિયરિંગમાં ડિપ્લોમાં કરેલુ છે. તેમની પાસે 9 કરોડ 2 લાખ 69 હજાર 265 રુપિયા જંગમ મિલકત છે. આ બેઠક પર આપના 49 વર્ષના ઉપેશકુમાર પટેલે 12 પાસ છે. તેમની પાસે 1 કરોડ 85 લાખ 50 હજાર 505 રુપિયા જંગમ મિલકત છે.

રાજકીય ઈતિહાસ

દક્ષિણ ગુજરાતની મહત્વની ગણાતી નવસારી વિધાનસભા બેઠક ભાજપનો અભેદ કિલ્લો ગણવામાં આવે છે. જ્યાં, કોંગ્રેસ 1990થી હારનો સામનો કરી રહી છે. છેલ્લે અહીં 1985માં કોંગ્રેસને બેઠક જીતવામાં સફળતા મળી હતી. જોકે ત્યારબાદ કોંગ્રેસનો રાજકીય વનવાસ શરૂ થયો છે અને 7 ટર્મથી કોંગ્રેસના જીતના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. પર નજર કરીએ તો 1962થી અહીં 13 વિધાનસભા ચૂંટણી યોજાઈ છે. જેમાં 5 વાર કોંગ્રેસ અને 7 વખત ભાજપનો વિજય થયો છે. ભાજપમાંથી મંગુ પટેલ સૌથી સફળ ઉમેદવાર રહ્યા છે. મંગુ પટેલને મતદારોનો એવો તો પ્રેમ મળ્યો કે સતત 5 ટર્મ સુધી ચૂંટાતા રહ્યા. જ્યારે 2012 અને 2017માં ભાજપમાંથી પિયુષ પટેલ અહીં ચૂંટાઇ રહ્યા છે.

ક્યારે કોણ જીત્યું ?

  • 2022 વિધાનસભા – ભાજપના રાકેશ દેસાઇ જીત્યા
  • 2017 વિધાનસભા – ભાજપના પિયુષ દેસાઇ જીત્યા
  •  2012 વિધાનસભા – ભાજપના પિયુષ દેસાઈ જીત્યા
  •  2007 વિધાનસભા – ભાજપના મંગુ પટેલ જીત્યા
  •  2002 વિધાનસભા – ભાજપના મંગુ પટેલ જીત્યા
  •  1998 વિધાનસભા – ભાજપના મંગુ પટેલ જીત્યા
  •  1995 વિધાનસભા – ભાજપના મંગુ પટેલ જીત્યા

2017ની ચૂંટણીનું પરિણામ

2017ની વાત કરીએ તો ભાજપ અહીં ભારે બહુમતીથી જીત્યુ હતુ. ભાજપના પિયુષ દેસાઇને 1,00.060 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ભાવના પટેલને 53,965 મત મળ્યા હતા. ભાજપના પિયુષ દેસાઇ 46,095 મતે જીત્યા હતા.

કેટલા મતદારો ?

વર્ષ 2022ના આંકડા પ્રમાણે નવસારી મતવિસ્તારમાં કુલ 246752 છે. જેમાંથી 123779 પુરુષ મતદારો, 122958 મહિલા મતદારો છે. જ્યારે 15 અન્ય મતદારો છે.

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">