Gujarat Election result 2022: આ દિગ્ગજો જેણે મોટા માર્જિનથી જીત મેળવીને ચૂંટણી રણસંગ્રામમાં પ્રતિસ્પર્ધીને હંફાવ્યા

ભાજપના મોટા ભાગના ઉમેદવારોએ જંગી મતોથી જીત મેળવી છે. આ જીતને પગલે ફરી એક વાર ગુજરાતમાં ભાજપનો કેસરિયો લહેરાઈ  ગયો છે અને ભાજપ ફરીથી ગુજરાતમાં સરકાર બનાવશે .મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા બેઠક પરથી 1 લાખ 92 હજાર મતે જીત મેળવી હતી.

Gujarat Election result 2022: આ દિગ્ગજો જેણે મોટા માર્જિનથી જીત મેળવીને ચૂંટણી રણસંગ્રામમાં પ્રતિસ્પર્ધીને હંફાવ્યા
BJP win in Gujarat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2022 | 4:49 PM

ગુજરાતની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળલી છે અને કોંગ્રેસને વિપક્ષમાં બેસવા જેટલી બેઠક મેળવતા આંખે પાણી આવી ગયા છે ત્યારે કેટલાક એવા ઉમેદવારો પણ છે જેમણે રાજ્યમાં મોટા માર્જિનથી ભવ્ય જીત નોંધાવી છે.  ભાજપના મોટા ભાગના ઉમેદવારોએ જંગી મતોથી જીત મેળવી છે. આ જીતને પગલે ફરી એક વાર ગુજરાતમાં ભાજપનો કેસરિયો લહેરાઈ  ગયો છે અને ભાજપ ફરીથી ગુજરાતમાં સરકાર બનાવશે . 12 ડિસેમ્બરના  રોજ રાજ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં શપથ વિધી યોજાશે.

 ગુજરાત ચૂંટણી પરિણામ 2022: ગુજરાતમાં આ ઉમેદવારોએ મેળવી જંગી  માર્જિનથી જીત

  1. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા બેઠક પરથી 1 લાખ 92 હજાર મતે જીત મેળવી હતી.
  2. એલિસબ્રિજમાં ભાજપના ઉમેદવાર અમિત શાહે 1 લાખ 4 હજાર મત મેળવ્યા હતા.
  3. જ્યારે નરોડામાં ભાજપના ઉમેદવાર ડો. પાયલ કુકરાણીએ 1 લાખ, એક હજાર 711 મતે વિજય મેળવ્યો હતો.
  4. વેજલપુરમાં ભાજપના અમિત ઠાકરને 60, 000 જેટલા વિશાળ મત પ્રાપ્ત થયા છે.
  5. IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
    યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
    લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
    કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
    આજનું રાશિફળ તારીખ 26-04-2024
    લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
  6.  દસ્ક્રોઇમાં ભાજપના ઉમેદવાર બાબુ જમના પટેલને 1 લાખ 58 હજાર 485 મત પ્રાપ્ત થયા હતા.
  7. દાણીલીમડામાંથી કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ પરમાર 58, 000 મતે જીતી ગયા હતા.
  8. ભાવનગર પૂર્વ બેઠક પરથી સેજલ પંડ્યાને 62 હજાર, 800 મત પ્રાપ્ત થયા હતા.
  9. વડોદરાની રાવપુરા બેઠક ઉપરથી ભાજપના બાલકૃષ્ણ શુકલને 80,000 જેટલા વિશાળ મત મળ્યા હતા.
  10.  માંજલપુર બેઠક ઉપરથી દિગ્ગજ નેતા યોગેશ પટેલને 85, 451 મત મળ્યા હતા.
  11. લિંબાયતમાંથી સંગીતા પાટીલને 89,000 મત પ્રાપ્ત થયા હતા. જ્યારે પારડ઼ીમાં કનુ દેસાઇને 97,000 હજાર જેટલા મત મળ્યા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">