Gujarat Election result 2022 : પરિણામોનો પ્રવાહ પોતાની તરફ જોતા જ ભાજપની કમલમમાં ઉજવણીની ભવ્ય તૈયારીઓ શરૂ, આપ અને કોંગ્રેસ મોટા નેતાઓ ચાલી રહ્યા છે પાછળ

Gujarat Election result 2022 today: મત ગણતરીના શરૂઆતના વલણોમાં ભાજપ આગળ જોવા મળી રહ્યું છે આ જોતા ઓપિનિયન પોલના વલણો

Gujarat Election result 2022 : પરિણામોનો પ્રવાહ પોતાની તરફ જોતા જ ભાજપની કમલમમાં ઉજવણીની ભવ્ય તૈયારીઓ શરૂ, આપ અને કોંગ્રેસ મોટા નેતાઓ ચાલી રહ્યા છે પાછળ
Looking at the flow of results, grand preparations for BJP's celebration in Kamalam have started
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2022 | 9:26 AM

Gujarat Election result 2022 today: ગુજરાતમાં તમામ બેઠકો ઉપર મત ગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે શરૂઆતમાં કુલ 135 કરતા વધારે બેઠકો પર ભાજપની લીડ જોવા મળી  રહી છે અને કોંગ્રેસની  35 બેઠક ઉપર લીડ જોવા મળી રહી  છે જ્યારે આપ 5 બેઠક ઉપર આગળ જોવા મળી રહી છે. આ આંકડા સવારે 9 વાગીને 22 મિનિટના છે કે જ્યારે આ લખાઈ રહ્યું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પોતાની જીતના વિશ્વાસ સાથે ભાજપ જનતા પાર્ટીના રાજ્ય મુખ્યાલય કમલમ ખાતે ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ગુજરાતમાં ભાજપની જ સરકાર બનશે. તમામ કાર્યકરોએ પરિણામ પહેલા જ ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેવી જ રીતે જમાલપુર ખાડિયા બેઠકના ઉમેદવાર ભૂષણ ભટ્ટે પણ ભાજપની જીતની સાથે પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, જમાલપુર ખાડિયાના મતદારોએ ગત વખતે ભૂલ કરી હતી, આ વખતે સાચો અભિપ્રાય આવશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું, ભાજપ રેકોર્ડ તોડશે

ગુજરાતના મંત્રી અને સુરત પશ્ચિમના ભાજપના ઉમેદવાર પૂર્ણેશ મોદીએ દાવો કર્યો છે કે ભાજપ આ વખતે રેકોર્ડ તોડશે. પૂર્ણેશ મોદીએ કહ્યું છે કે આ વખતે ગુજરાતમાં ભાજપને સૌથી વધુ સીટો મળશે. તેમણે કહ્યું કે અમારા તમામ ઉમેદવારો જંગી માર્જિનથી જીતશે.

ભાજપની સરકાર રચવાનું નક્કી છે

વરિષ્ઠ પત્રકાર પંકજ કુમારનું માનવું છે કે ગુજરાતમાં સાતમી વખત ભાજપની સરકાર બનશે તે નક્કી થઈ રહ્યું છે, પરંતુ કોંગ્રેસ બીજા નંબર પર રહેશે કે આમ આદમી પાર્ટી તે નક્કી કરવાનું બાકી છે. આમ આદમી પાર્ટીની એન્ટ્રી બાદ ગુજરાતમાં 27 વર્ષ બાદ ચૂંટણી ત્રિકોણીય જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં રાજ્યમાં આમ આદમી પાર્ટી કેટલી સીટો મેળવી શકે છે તેના પર સૌની નજર રહેશે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">