Gujarat Election 2022 : અમદાવાદમાં પીએમ મોદીનો મેગા રોડ શો શરૂ, 14 વિધાનસભા વિસ્તારને આવરી લેશે

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પગલે  અમદાવાદમાં પીએમ મોદીનો મેગા રોડ શો શરૂ થયો છે. જેમાં આ રોડ શો  નરોડા થી  ચાંદખેડા સુધી 32 કિલોમીટર સુધી કરવામાં આવશે. આ રોડ શો   14 વિધાનસભા વિસ્તારને આવરી લેશે. જેના પગલે શહેરના અનેક વિસ્તારમાં  લોકો તેમને આવકારવા  આતુર છે.

Gujarat Election 2022 : અમદાવાદમાં પીએમ મોદીનો મેગા રોડ શો શરૂ, 14 વિધાનસભા વિસ્તારને આવરી લેશે
PM Modi Road Show Ahmedabad
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2022 | 5:42 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પગલે  અમદાવાદમાં પીએમ મોદીનો મેગા રોડ શો શરૂ થયો છે. જેમાં આ રોડ શો  નરોડા થી  ચાંદખેડા સુધી 32 કિલોમીટર સુધી કરવામાં આવશે. આ રોડ શો   14 વિધાનસભા વિસ્તારને આવરી લેશે. જેના પગલે શહેરના અનેક વિસ્તારમાં  લોકો તેમને આવકારવા  આતુર છે. જેમાં અમદાવાદમાં પીએમ મોદીની રેલી દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચ સક્રિય, ડ્રોનથી સતત નજર રાખશે. પીએમ મોદીના 32 કિલોમીટરના રૂટ પર તમામ જગ્યાએ પીએમ મોદીનું પુષ્પથી સ્વાગત કરવામાં આવશે સાથે સાથે અનેક વિસ્તારમાં સ્ટેજ અને લોકગીતનું પણ આયોજન કરવામાં આવ્યું છે…મહત્વનું છે કે બપોરે 3 વાગ્યે અમદાવાદમાં પીએમ મોદીનો 30 કિલોમીટરનો રોડ શો યોજાશે, જેને કારણે અમુક રસ્તાઓ કલાકો સુધી બંધ રહેશે.

અમદાવાદમાં મોદી આ મેગા રોડ શો થકી તમામ સીટ કવર કરાશે. મોદીનો 30 કિ.મી.નો રોડ-શો અમદાવાદમાં નરોડાથી શરુ થઈ બાપુનગર, CTM, કાંકરિયા, ચંદ્રનગર, હેલ્મેટ, વ્યાસવાડીને કવર કરતા ચાંદખેડા સુધીનો છે. જેમાં હજારોની ભીડ ઉમટવાની સંભાવના વચ્ચે અનેક રસ્તાઓ બંધ રહેશે. શહેરની તમામ બેઠક કવર થાય એ રીતે પીએમ મોદીના રોડ શોનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે.

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
g clip-path="url(#clip0_868_265)">