Ahmedabad: પીએમ મોદીની રેલી દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચ સક્રિય, ડ્રોનથી સતત નજર રાખશે

અમદાવાદમાં થોડીવારમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભવ્ય રોડ શો યોજાશે. ત્યારે રોડ શો પહેલા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે..શહેરના અનેક વિસ્તારમાં તડામાર તૈયારી ચાલી રહી છે. જેમાં અમદાવાદમાં પીએમ મોદીની રેલી દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચ સક્રિય, ડ્રોનથી સતત નજર રાખશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2022 | 5:18 PM

અમદાવાદમાં થોડીવારમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભવ્ય રોડ શો યોજાશે. ત્યારે રોડ શો પહેલા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે..શહેરના અનેક વિસ્તારમાં તડામાર તૈયારી ચાલી રહી છે. જેમાં અમદાવાદમાં પીએમ મોદીની રેલી દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચ સક્રિય, ડ્રોનથી સતત નજર રાખશે. પીએમ મોદીના 32 કિલોમીટરના રૂટ પર તમામ જગ્યાએ પીએમ મોદીનું પુષ્પથી સ્વાગત કરવામાં આવશે સાથે સાથે અનેક વિસ્તારમાં સ્ટેજ અને લોકગીતનું પણ આયોજન કરવામાં આવ્યું છે…મહત્વનું છે કે બપોરે 3 વાગ્યે અમદાવાદમાં પીએમ મોદીનો 30 કિલોમીટરનો રોડ શો યોજાશે, જેને કારણે અમુક રસ્તાઓ કલાકો સુધી બંધ રહેશે.

અમદાવાદમાં મોદી આ મેગા રોડ શો થકી તમામ સીટ કવર કરાશે. મોદીનો 30 કિ.મી.નો રોડ-શો અમદાવાદમાં નરોડાથી શરુ થઈ બાપુનગર, CTM, કાંકરિયા, ચંદ્રનગર, હેલ્મેટ, વ્યાસવાડીને કવર કરતા ચાંદખેડા સુધીનો છે. જેમાં હજારોની ભીડ ઉમટવાની સંભાવના વચ્ચે અનેક રસ્તાઓ બંધ રહેશે. શહેરની તમામ બેઠક કવર થાય એ રીતે પીએમ મોદીના રોડ શોનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે..

Follow Us:
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">