Deesa Election Result 2022 LIVE Updates: ડીસા વિધાનસભા બેઠક પર ભાજપના પ્રવીણ માળીની 10 હજારથી વધુ મતથી જીત

ડીસા વિધાનસભા બેઠક પર સૌથી વધુ ઠાકોર અને રજપૂત સમાજના મત છે. ઠાકોર સમાજના અંદાજિત 78 હજારથી વધુ મતદારો હોવાથી ડીસા બેઠક માં ઠાકોર સમાજના મત નિર્ણાયક ભૂમિકામાં રહે છે. ડીસા વિધાનસભા બેઠક પર ભાજપના પ્રવીણ માળીની જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના સંજય રબારીની હાર થઈ છે.

Deesa Election Result 2022 LIVE Updates: ડીસા વિધાનસભા બેઠક પર ભાજપના પ્રવીણ માળીની 10 હજારથી વધુ મતથી જીત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2022 | 4:14 PM

ગુજરાતની ડીસા બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election 2022 ડીસા વિધાનસભા બેઠક પર ભાજપના પ્રવીણ માળીની જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના સંજય રબારીની હાર થઈ છે. આ વખતની ટર્મમાં કોંગ્રેસે સંજયકુમાર ગોવાભાઈ રબારીને ટિકિટ આપી ડીસાથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 29972136 ની જંગમ મિલકત છે. તેમને BCOM સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે ભાજપે પ્રવિણકુમાર ગોરધનજી માળીને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 16596366 ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેમને BCOM સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે રમેશભાઈ પટેલને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 12761875 ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો DOCTOR નો અભ્યાસ કર્યો છે.

બેઠકનો ઇતિહાસ

2012 અને 2017 માં ભાજપ ના લીલાધર વાઘેલા સામે કોંગ્રેસના ઉમેદવારની હાર થઈ હતી. ધારાસભ્ય લીલાધર વાઘેલા 2014 માં સાંસદની ચૂંટણી લડ્યા હતા. બેઠક ખાલી પડતા ડીસા વિધાનસભા પેટ ચૂંટણીમાં કોંગ્રેસના ગોવાભાઈ દેસાઈ સામે ભાજપ માંથી ઠાકોર સમાજના લેબજી ઠાકોર ની હાર થઈ હતી. 2017 ની ચૂંટણી માં કોંગ્રેસે સીટીંગ ધારાસભ્ય ગોવાભાઈ ને રિપીટ કર્યા હતા જ્યારે ભાજપે બેઠક ઉપર વિજય મેળવ્યો હતો.

 મતદારોની સંખ્યા

ડીસા વિધાનસભા મત વિસ્તારમાં છેલ્લા 5 વર્ષ માં કુલ 39500 જેટલા મતદારોનો વધારો થયો છે 2017 માં કુલ 249850 મતદારો હતા. 5 વર્ષ બાદ 2022 ની વિધાનસભા ની ચૂંટણી માં કુલ 289384 મતદારો તેમના મતાધિકાર નો ઉપયોગ કરશે.જેમાં પુરુષ મતદારો ની સંખ્યા 150428 છે જ્યારે સ્ત્રી મતદારો ની સંખ્યા કુલ 138953 છે

આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ

ડીસા વિધાનસભા બેઠકનું જાતિ સમીકરણ

ડીસા વિધાનસભા બેઠક પર સૌથી વધુ ઠાકોર અને રજપૂત સમાજના મત છે. ઠાકોર સમાજના અંદાજિત 78 હજારથી વધુ મતદારો હોવાથી ડીસા બેઠક માં ઠાકોર સમાજના મત નિર્ણાયક ભૂમિકામાં રહે છે આ સિવાય 28 હજાર જેટલા માળી સમાજના મત, 27 હજાર રબારી અને ચૌધરી સમાજના પણ 22 થી 25 હજાર જેટલા મત છે.અન્ય મત ઇતર સમાજના છે જેમાં બ્રાહ્મણ, સુથાર, પટેલ સહિત ની જ્ઞાતિઓનો સમાવેશ થાય છે. આ બેઠક પર ઠાકોર ,માળી અને રબારી સમાજના ઉમેદવાર ધારાસભ્ય રતરીકે ચૂંટાતા રહ્યા છે.

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

Latest News Updates

મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">