CBSE બોર્ડની પરીક્ષામાં કોપી કરતા પકડાય તો શું થશે સજા, જાણો Punishment

શું તમે જાણો છો કે જો કોઈ વિદ્યાર્થી CBSE Board Examમાં કોપી કરતા જોવા મળે છે, તો તેને શું સજા થઈ શકે છે? ચાલો આજે તમને તેનો જવાબ જણાવીએ.

CBSE બોર્ડની પરીક્ષામાં કોપી કરતા પકડાય તો શું થશે સજા, જાણો Punishment
CBSE Exam Tips
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2023 | 8:37 AM

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ 10મા અને 12મા ધોરણની બોર્ડ પરીક્ષાઓની ડેટશીટ જાહેર કરી દીધી છે. CBSE બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે, જે 5 એપ્રિલ સુધી ચાલશે. 10મા ધોરણની બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે, જે 21 માર્ચ, 2023 સુધીમાં લેવાશે, જ્યારે ધોરણ 12ની પરીક્ષા 5 એપ્રિલ સુધી ચાલશે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ પાસે હવે માત્ર રિવિઝન માટે જ સમય બચ્યો છે. વિદ્યાર્થીઓ પૂરા દિલથી પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત છે.

જો કે એવા ઘણા વિદ્યાર્થીઓ છે જેઓ પરીક્ષા માટે ખૂબ તૈયારી કરે છે, પરંતુ કેટલાક ટોપિક રહી જાય છે. આ સિવાય કેટલાક વિદ્યાર્થીઓ એવા છે જેઓ તૈયારી વિના પરીક્ષામાં જાય છે. આવા વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન કોપી કરવાનો પ્રયાસ કરે છે જેથી તેઓ પાસ થઈ શકે પરંતુ તેઓ નકલ કરતા પકડાય તો તેના પરિણામોથી અજાણ હોય છે.

આ પણ વાંચો : CBSE બોર્ડની ધોરણ 10ની પરીક્ષા રદ, ધોરણ 12ની પરીક્ષા પાછળ ઠેલાઇ

દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ

ચાલો, આજે તમને જણાવી દઈએ કે જો કોઈ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં કોપી કરતાં પકડાય છે, તો તેને શું સજા થઈ શકે છે?

  1. અયોગ્ય: જો કોઈ વિદ્યાર્થીને શિક્ષક પરીક્ષામાં છેતરપિંડી કરતા પકડી લે, તો તેને બોર્ડ દ્વારા તે વર્ષે પરીક્ષા આપવા માટે ગેરલાયક ઠેરવવામાં આવી શકે છે. મતલબ કે તે વર્ષે તે બોર્ડની પરીક્ષા આપી શકશે નહીં.
  2. 5 વર્ષ સુધી પરીક્ષા આપવા પર પ્રતિબંધ: કોપી માટે કેટલી આકરી સજા થઈ શકે છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કોપી કરનારા વિદ્યાર્થીઓને પાંચ વર્ષ સુધી પરીક્ષા આપતા અટકાવી શકાય છે. તે આગામી પાંચ વર્ષ સુધી બોર્ડની કોઈપણ પરીક્ષામાં ભાગ લઈ શકશે નહીં.
  3. હંમેશ માટે પ્રતિબંધ : કોપીની ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને CBSE બોર્ડ વિદ્યાર્થીઓ પર આજીવન પ્રતિબંધ પણ મૂકી શકે છે, એટલે કે તેઓ ક્યારેય બોર્ડની પરીક્ષા આપી શકશે નહીં.
  4. આન્સર સીટ લઈ લેશે : જો કોઈ વિદ્યાર્થી પરીક્ષા દરમિયાન કોપી કરવાનો પ્રયાસ કરે છે, તો નિરીક્ષક તેની આન્સર શીટ લઈ શકે છે. તેના બદલે વિદ્યાર્થીને નવી શીટ આપવામાં આવશે, જેના પર તેણે ફરીથી બધા જવાબો લખવાના રહેશે.
  5. કડક કાર્યવાહી : જો કોપીનો મામલો ગંભીર હોય તો પરીક્ષા કેન્દ્ર પોલીસને બોલાવી શકે છે. કોપીના કેસની તપાસ કરવા માટે, પોલીસ નિવેદન નોંધી શકે છે અને આગળની કાર્યવાહી માટે બોર્ડની ઓફિસમાં મોકલી શકે છે.
  6. નિરીક્ષક સાથે વાત કરવા બદલ સજા : બોર્ડની પરીક્ષા દરમિયાન જો કોઈ વિદ્યાર્થી નિરીક્ષક સાથે વાત કરતા પકડાય છે અને એવું લાગે છે કે તે તેને જવાબ જાહેર કરવા માટે સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ સામે નિયમોના આધારે કાર્યવાહી થઈ શકે છે.

આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની કોપીનો પ્રયાસ ન કરવાની સલાહ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ પરીક્ષાની સારી તૈયારી માટે નમૂનાના પેપરનો પણ સંદર્ભ લઈ શકે છે.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">