JNUમાં MBA કરવાનો મોકો, એડમિશન માટે આ છે એલિઝિબિલિટી ક્રાઈટેરિયા

Jawaharlal Nehru Universityમાં MBA કોર્સમાં એડમિશન લેવાની તક છે. પ્રવેશ માટે ઉમેદવારોના CAT સ્કોરને ધ્યાનમાં લેવામાં આવશે.

JNUમાં MBA કરવાનો મોકો, એડમિશન માટે આ છે એલિઝિબિલિટી ક્રાઈટેરિયા
Jawaharlal Nehru University
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2023 | 9:38 AM

MBA અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવાની તક છે. અટલ બિહારી વાજપેયી સ્કૂલ ઓફ મેનેજમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ, Jawaharlal Nehru Universityએ શનિવારે તેની 5મી બેચ માટે પ્રવેશની જાહેરાત કરી હતી. વિદ્યાર્થીઓ પાસે MBA એડમિશન માટે અરજી કરવા માટે 15 માર્ચ સુધીનો સમય છે. ઉમેદવારોને કહેવામાં આવે છે કે તેઓ છેલ્લી તારીખ પહેલા પ્રવેશ માટે અપ્લાય કરી શકે છે. વિદ્યાર્થીઓને JNUમાં ફુલ ટાઈમ MBA પ્રોગ્રામ કરવાની તક આપવામાં આવશે.

JNU MBA Admission માટે ઉમેદવારો પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી અથવા તેની સમકક્ષ ડિગ્રી હોવી આવશ્યક છે. જનરલ, OBC, EWS ઉમેદવારો માટે ગ્રેજ્યુએશનમાં 50 ટકા માર્ક્સ હોવા જરૂરી છે. SC, ST, PWD ઉમેદવારો માટે લઘુત્તમ ગુણ માપદંડ 45% ગુણ છે.

આ પણ વાંચો : Ambedkar University : આંબેડકર યુનિવર્સિટીએ UG, PG એડમિશન માટે વધારી રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ, આવી રીતે કરો એપ્લાય

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

રિઝલ્ટની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓએ પણ અરજી કરવી જોઈએ

જે ઉમેદવારો ગ્રેજ્યુએશનની ડિગ્રીની ક્વલિફિકેશન ની પરીક્ષામાં બેઠા છે અથવા પરીક્ષામાં હાજર છે અને પરિણામની રાહ જોઈ રહ્યા છે તેઓ પણ JNU MBA પ્રવેશ માટે અરજી કરી શકે છે. જો આવા વિદ્યાર્થીઓની પસંદગી થશે તો તેમને યુનિવર્સિટીના નિયમો મુજબ પ્રવેશ આપવામાં આવશે. એકવાર લાયકાત પૂર્ણ થયા પછી દસ્તાવેજો સબમિટ થતાંની સાથે જ પ્રવેશ આપવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા શું છે?

JNUમાં MBA પ્રોગ્રામમાં પ્રવેશ ફક્ત તે જ વિદ્યાર્થીઓને આપવામાં આવશે જેઓ IIM દ્વારા આયોજિત કોમન એડમિશન ટેસ્ટ (CAT) 2022માં પાસ થયા છે. JNU MBA પ્રોગ્રામમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ ગ્રુપ ડિસ્કશન અને પર્સનલ ઈન્ટરવ્યુ માટે હાજર રહેવું પડશે. આ બંને તબક્કા માટે વિદ્યાર્થીઓને CAT સ્કોરના આધારે શોર્ટ-લિસ્ટ કરવામાં આવશે.

CAT સ્કોર મેરિટના આધારે ગ્રૂપ ડિસ્કશન અને પર્સનલ ઇન્ટરવ્યૂ માટે શોર્ટલિસ્ટ કરાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા દરેક કેટેગરી માટે ઉપલબ્ધ બેઠકોની સંખ્યા કરતાં સાત ગણી હશે. સીએટી સ્કોર, ગ્રુપ ડિસ્કશન અને પર્સનલ ઈન્ટરવ્યુમાં મેળવેલા માર્કસના આધારે પસંદગીના ઉમેદવારોની અંતિમ યાદી તૈયાર કરવામાં આવશે. જેમાં CAT સ્કોરનું વેઇટેજ 70 ટકા, ગ્રુપ ડિસ્કશનનું 10 ટકા અને પર્સનલ ઇન્ટરવ્યૂનું 20 ટકા રહેશે.

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
g clip-path="url(#clip0_868_265)">