AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JNVST Result 2023 : નવોદય વિદ્યાલયમાં 9માં પ્રવેશ માટે JNVST રિઝલ્ટ જાહેર, લિંક પરથી સીધુ કરી શકાશે ચેક

JNVST Result 2023 : જવાહર નવોદય વિદ્યાલય સિલેક્શન ટેસ્ટનું રિઝલ્ટ ઓફિશિયલ વેબસાઇટ navodaya.gov.in પર જઈને ડાઉનલોડ કરી શકાય છે. તેને કયા સ્ટેપમાં ડાઉનલોડ કરવું તે જાણો.

JNVST Result 2023 : નવોદય વિદ્યાલયમાં 9માં પ્રવેશ માટે JNVST રિઝલ્ટ જાહેર, લિંક પરથી સીધુ કરી શકાશે ચેક
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2023 | 1:54 PM
Share

JNVST Result : નવોદય વિદ્યાલયમાં 9માં ધોરણમાં પ્રવેશ માટે જવાહર નવોદય વિદ્યાલય પસંદગી કસોટી (JNVST)નું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. JNVST પરિણામ 2023 નવોદય વિદ્યાલય સમિતિ (NVS) દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. રિઝલ્ટ ઓફિશિયલ વેબસાઇટ navodaya.gov.in પર જાહેર કરવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા તેઓ ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈને તેને ચકાસી શકે છે. રિઝલ્ટ ચેક ચકાસવા માટે યુઝરનેમ અને પાસવર્ડની જરૂર પડશે.

આ પણ વાંચો : Career News : Graphic Designingમાં રસ ધરાવો છો તો આ 8 ડિઝાઇન ટૂલ્સ કામને બનાવશે સરળ

જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 9માં પ્રવેશ માટે 11 ફેબ્રુઆરીએ પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષા બાદ વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા હતા. હવે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. NVS દ્વારા પ્રોવિઝનલ સિલેક્શન લિસ્ટ પણ જાહેર કરવામાં આવશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન વગેરે પ્રક્રિયા બાદ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. ચાલો જાણીએ કે જવાહર નવોદય વિદ્યાલય માટે જાહેર થયેલા JNVST પરિણામ 2023 ડાઉનલોડ કરવા માટે ક્યા સ્ટેપ્સ ફોલો કરવા.

NVS Admission 2023 Class 9th Result Link

JNVST Result આ રીતે કરો ડાઉનલોડ

  1. રિઝલ્ટ ડાઉનલોડ કરવા માટે ઓફિશિયલ વેબસાઇટ navodaya.gov.in ની મુલાકાત લો.
  2. હોમપેજ પર તમારે રિઝલ્ટની લિંક પર ક્લિક કરવું પડશે.
  3. હવે એક નવું લોગીન પેજ ખુલશે.
  4. આ પેજ પર તમારે યુઝરનેમ અને પાસવર્ડ લખવાનો રહેશે.
  5. તમારી વિગતો ભરો અને લોગિન કરો.
  6. હવે તમે તમારી સ્ક્રીન પર રિઝલ્ટ જોઈ શકશો.
  7. રિઝલ્ટ ડાઉનલોડ કરો અને ભવિષ્યમાં ઉપયોગ માટે તેની પ્રિન્ટ આઉટ લો.

વધારે વિગતો માટે જુઓ ઓફિશિયલ વેબસાઇટ

NVS એ પણ જણાવ્યું છે કે, કેટલાક વિસ્તારોના પરિણામો અટકાવી દેવામાં આવ્યા છે. રાયચુર (કર્ણાટક), બેંગલુરુ ગ્રામીણ (કર્ણાટક), કુર્નૂલ (આંધ્રપ્રદેશ), આદિલાબાદ (તેલંગાણા) અને રંગા રેડ્ડી (તેલંગાણા) માટે 9મા ધોરણ માટે આ રોકેલા પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. વધારે વિગતો માટે વિદ્યાર્થીઓ નવોદય વિદ્યાલયની ઓફિશિયલ વેબસાઇટ જોઈ શકે છે.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">