AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NIRF Ranking 2023 Top Dental College List : દાંત માટે કરવો છે અભ્યાસ તો જુઓ ભારતની ટોપ 10 Dental Collegeની યાદી

NIRF Ranking 2023 List of Top Dental Colleges : ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા વિવિધ ક્ષેત્રોની સંસ્થાઓ માટે NIRF રેન્કિંગ 2023 ની યાદી બહાર પાડવામાં આવી હતી. NIRF રેન્કિંગ 2023 દ્વારા ભારતમાં ટોપ ડેન્ટલ કોલેજોની યાદી અહીં આપવામાં આવી રહી છે.

NIRF Ranking 2023 Top Dental College List : દાંત માટે કરવો છે અભ્યાસ તો જુઓ ભારતની ટોપ 10 Dental Collegeની યાદી
NIRF Ranking 2023 Top Dental College List
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2023 | 6:39 PM
Share

NIRF Ranking 2023 List of Top Dental Colleges : નેશનલ ઇન્સ્ટિટ્યૂટ રેન્કિંગ ફ્રેમવર્ક NIRF રેન્કિંગ 2023 આજે 5 જૂને સવારે 11:00 વાગ્યે ઑનલાઇન બહાર પાડવામાં આવ્યું હતું. આ દરમિયાન ભારતની ટોચની યુનિવર્સિટીઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓની યાદી બહાર પાડવામાં આવી હતી. NIRF રેન્કિંગ 2023 ની યાદી PDF ઓફિશિયલ વેબસાઇટ nirfindia.org પર ઉપલબ્ધ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Video: અમદાવાદની સરકારી ડેન્ટલ કોલેજ અને સિવિલ હોસ્પિટલને NAAC દ્વારા A+ ગ્રેડ એનાયત

ભારતમાં ટોપ ડેન્ટલ કોલેજોની યાદી

ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા વિવિધ ક્ષેત્રોની સંસ્થાઓ માટે NIRF રેન્કિંગ 2023 ની યાદી બહાર પાડવામાં આવી હતી. NIRF રેન્કિંગ 2023 દ્વારા ભારતમાં ટોપ ડેન્ટલ કોલેજોની યાદી અહીં આપવામાં આવી રહી છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા પ્રેસ કોન્ફરન્સ દ્વારા NIRF રેન્કિંગ 2023 ની યાદી બહાર પાડવામાં આવી હતી.

5 માપદંડોને આધારે નક્કી થાય છે રેન્ક

જાણકારી માટે તમને જણાવી દઈએ કે, આ રેન્કિંગ દ્વારા એ નક્કી કરવામાં આવે છે કે ભારતના વિવિધ ક્ષેત્રોની સંસ્થાઓ શિક્ષણના વિવિધ પ્રવાહો અને ક્ષેત્રોમાં કેટલું સારું પ્રદર્શન કરી રહી છે. આ સંસ્થાઓનું રેન્કિંગ વિવિધ પરિમાણોના આધારે નક્કી કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે તમામ કેટેગરી હેઠળની કોલેજો અને યુનિવર્સિટીઓને પાંચ અલગ-અલગ મૂલ્યાંકન માપદંડોના આધારે ક્રમાંકિત કરવામાં આવે છે. આ પરિમાણોમાં મુખ્યત્વે ટીચિંગ એન્ડ લર્નિંગ રિસોર્સિસ (TLR), ગ્રેજ્યુએશન આઉટકમ્સ (GO), પરસેપ્શન (PR), આઉટરીચ અને ઇન્ક્લુઝિવિટી (OI), અને રિસર્ચ એન્ડ પ્રોફેશનલ પ્રેક્ટિસ (RP)નો સમાવેશ થાય છે. આ લેખમાં તમને NIRF રેન્કિંગ 2022 મુજબ ભારતની શ્રેષ્ઠ સંસ્થાઓની યાદી આપવામાં આવી રહી છે.

NIRF Ranking 2023 Top 10 Dental College List : ભારતમાં ટોપ 10 ડેન્ટલ કોલેજોની યાદી

  1. સવિતા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ એન્ડ ટેકનિકલ સાયન્સ
  2. મણિપાલ કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ, મણિપાલ
  3. ડૉ. ડીવાય પાટીલ વિદ્યાપીઠ
  4. મૌલાના આઝાદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેન્ટલ સાયન્સ
  5. એ.બી. શેટ્ટી મેમોરિયલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેન્ટલ સાયન્સ
  6. એસઆરએમ ડેન્ટલ કોલેજ
  7. શ્રી રામચંન્દ્ર સંસ્થાન ઉચ્ચ શિક્ષા અને અનુસંધાન સંસ્થાન
  8. મણિપાલ કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ, મેંગ્લોર
  9. શિક્ષા ઓ અનુસંધાન
  10. જામિયા મિલિયા ઈસ્લામિયા, નવી દિલ્લી

NIRF Ranking 2023 : સવિતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ એન્ડ ટેકનિકલ સાયન્સ ટોપ પર

NERF રેન્કિંગ 2023 અનુસાર સવિતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ એન્ડ ટેકનિકલ સાયન્સે ભારતમાં શ્રેષ્ઠ ડેન્ટલ કૉલેજની કેટેગરીમાં ટોપ સ્થાન મેળવ્યું છે. તે પછી મણિપાલ કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ, રેન્ક 2 પર છે. ક્રમ નંબર 3 પર ડૉ. ડીવાય પાટીલ વિદ્યાપીઠ, ક્રમ નંબર 4 પર મૌલાના આઝાદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેન્ટલ સાયન્સ અને રેન્ક નંબર 5 પર એ.બી. શેટ્ટી મેમોરિયલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેન્ટલ સાયન્સ. તમને જણાવી દઈએ કે NIRF રેન્કિંગ દર વર્ષે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા તેની ઓફિશિયલ વેબસાઇટ પર જાહેર કરવામાં આવે છે. મેનેજમેન્ટ સહિત અન્ય ઘણી કેટેગરીઓમાં ટોપ યુનિવર્સિટીઓની રેન્કિંગની યાદી પણ બહાર પાડવામાં આવે છે.

શિક્ષણના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">