AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CTET Result 2023: CTET પરીક્ષાનું પરિણામ જાહેર થયું, આવી રીતે ચેક કરો રિઝલ્ટ

CTET 2023 પરીક્ષાનું આયોજન 27 એપ્રિલ 2023 ના રોજ શરૂ થયું હતું. અરજી કરવા માટે 26 મે 2023 સુધીનો સમય હતો. આ પરીક્ષા 20 ઓગસ્ટ 2023ના રોજ લેવામાં આવી હતી. હવે પરિણામની લિંક વેબસાઈટ પર સક્રિય થઈ ગઈ છે. રિઝલ્ટ ચેક કરવા માટે તમારે સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે.

CTET Result 2023: CTET પરીક્ષાનું પરિણામ જાહેર થયું, આવી રીતે ચેક કરો રિઝલ્ટ
CTET Result 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2023 | 3:43 PM
Share

CTET 2023ની પરીક્ષામાં બેસનાર ઉમેદવારોની રાહ પૂરી થઈ ગઈ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે CTET 2023નું પરિણામ (CTET Result 2023) જાહેર કરવામાં આવ્યું છે. પરિણામ તપાસવા માટે, તમારે સત્તાવાર વેબસાઇટ ctet.nic.in પર જવું પડશે. પરિણામ ચકાસવા માટે, એપ્લિકેશન નંબર અને જન્મ તારીખની જરૂર પડશે.

CTET 2023 પરીક્ષાનું આયોજન 27 એપ્રિલ 2023 ના રોજ શરૂ થયું હતું. અરજી કરવા માટે 26 મે 2023 સુધીનો સમય હતો. આ પરીક્ષા 20 ઓગસ્ટ 2023ના રોજ લેવામાં આવી હતી. હવે પરિણામની લિંક વેબસાઈટ પર સક્રિય થઈ ગઈ છે. પરિણામ ચકાસવા માટે, ઉમેદવારોએ નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

CTET Result 2023 આ રીતે ચેક કરો

  • રિઝલ્ટ ચેક કરવા માટે સૌથી પહેલા તમારે સત્તાવાર વેબસાઇટ ctet.nic.in પર જવું પડશે.
  • વેબસાઇટના હોમ પેજ પર Latest Updates લિંક પર ક્લિક કરો.
  • ત્યારબાદ CTET AUG-23 Result ની લિંક પર જાઓ.
  • આગળના પેજ પર CTET Result Check Here લિંક પર જાઓ.
  • તમારી વિગતો સાથે લોગિન કરો.
  • લોગીન કર્યા બાદ પરિણામ દેખાશે.

શિક્ષકો CTET સ્કોર દ્વારા ભરતી પરીક્ષા માટે અરજી કરી શકે

CTET પરીક્ષા બાદ 15 સપ્ટેમ્બર 2023 ના રોજ CBSE દ્વારા આન્સર કી બહાર પાડવામાં આવી હતી. આ પરીક્ષામાં બેસનાર ઉમેદવારો પાસેથી આન્સર કી પર વાંધા અરજી મંગવવામાં આવી હતી. મળેલી અરજીના આધારે પરિણામ તૈયાર કરવામાં આવ્યું છે. પરિણામ ચેક કર્યા બાદ ચોક્કસપણે તમારી વિગતો તપાસો. શિક્ષકો CTET સ્કોર દ્વારા ભરતી પરીક્ષા માટે અરજી કરી શકે છે. આ પરીક્ષાનો ઉપયોગ શિક્ષકની ભરતી માટે લઘુત્તમ લાયકાત તરીકે થઈ શકે છે.

આ પણ વાંચો : CTET અને TET વચ્ચે શું તફાવત છે? કોની માગ વધારે? સરળ ભાષામાં સમજો

29 લાખ ઉમેદવારોએ CTET 2023 માટે કરી હતી અરજી

આ પરીક્ષા 20મી ઓગસ્ટના રોજ દેશભરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી. પરીક્ષા માટે 29 લાખ ઉમેદવારોએ અરજી કરી હતી. જેમાં પેપર 1 માટે 15.01 લાખ અને પેપર 2 માટે 14.02 લાખ ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તે જ સમયે, માત્ર 80 ટકા ઉમેદવારો પરીક્ષામાં હાજર રહી શક્યા હતા.

શિક્ષણના વધુ સમાચાર જોવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">