AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CBSE Result 2021: CBSE ધોરણ 10નું 99.04 ટકા પરિણામ,છોકરીઓએ મારી બાજી

ધોરણ10ના વિદ્યાર્થીઓનું પરિણામ CBSEની ઓફિશિયલ વેબસાઈટ (Official Website) પર જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ CBSEની ઓફિશિયલ વેબસાઈટ પરથી પરિણામ મેળવી શકાશે.

CBSE Result 2021: CBSE ધોરણ 10નું  99.04 ટકા પરિણામ,છોકરીઓએ મારી બાજી
CBSE Class 10 Results announced
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 12:43 PM
Share

આજે CBSE ધોરણ 10નું પરિણામની રાહ જાઈ રહેલા વિદ્યાર્થીઓની આતુરતાનો  અંત આવ્યો.ધોરણ10ના વિદ્યાર્થીઓનું પરિણામ CBSEની ઓફિશિયલ વેબસાઈટ (Official Website) પર જાહેર કરવામાં આવ્યું છે.

જાણો કેવી રીતે મેળવી શકશો રોલનંબર 

રોલ નંબર ડાઉનલોડ કરવા માટે, CBSE એ તેની વેબસાઇટ cbse.gov.in પર લિંક આપી છે. તેના પર ક્લિક કરવાથી એક અલગ વિન્ડો ખુલશે. જેમાં તમને સર્વર -1 અથવા સર્વર -2 પૂછવામાં આવશે. ત્યાર બાદ ક્લિક કર્યા પછી રોલ નંબર ફાઇન્ડર લિંક (Finder Link) પર ક્લિક કરવાનું રહેશે. આ વિન્ડોમાં (Windo) માહિતી ભર્યા પછી, તમે તમારો રોલ નંબર જોઈને તેને ડાઉનલોડ કરી શકો છો.

CBSE ધોરણ10નું પરિણામ આ રીતે જોઈ શકશો

-સૌ પ્રથમ બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in અથવા cbseresults.nic.in પર જાઓ. -પરિણામની લિંક પર ક્લિક કરો -અહીં માહિતી દાખલ કરો, જેમ કે રોલ નંબર, જન્મ તારીખ – સબમિટ બટન પર ક્લિક કરો -તમારું પરિણામ તમારી સ્ક્રીન પર આવશે -પરિણામ ડાઉનલોડ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે તેની પ્રિન્ટઆઉટ લો.

સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
g clip-path="url(#clip0_868_265)">