અમદાવાદમાં દિવાળીની ખરીદીમાં લોકોની ઉમટી ભીડ, કોરોના ગાઇડલાઇન્સનો સદંતર અભાવ
અમદાવાદમાં દિવાળીનો તહેવાર કોરોનાને આમંત્રણ આપી શકે છે. અમદાવાદના લાલ દરવાજા ખાતે દિવાળીની ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી છે. ખરીદીમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડતા જોવા મળ્યા છે. તો ભદ્ર વિસ્તારમાં પગ પણ ના મૂકી શકાય તેવી ભીડ જામી હતી. અને, મોટાભાગના લોકો માસ્ક વગર જ ખરીદી કરતા જોવા મળ્યા હતા. જોકે, ચિંતાનો વિષયએ […]
અમદાવાદમાં દિવાળીનો તહેવાર કોરોનાને આમંત્રણ આપી શકે છે. અમદાવાદના લાલ દરવાજા ખાતે દિવાળીની ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી છે. ખરીદીમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડતા જોવા મળ્યા છે. તો ભદ્ર વિસ્તારમાં પગ પણ ના મૂકી શકાય તેવી ભીડ જામી હતી. અને, મોટાભાગના લોકો માસ્ક વગર જ ખરીદી કરતા જોવા મળ્યા હતા. જોકે, ચિંતાનો વિષયએ છેકે ભીડને નિયંત્રણમાં કરવા તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી થઇ રહી નથી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો