ઉનાળાની દુધાળા પશુઓ પર શું અસર થાય છે? આ સમયે પશુઓની સાર-સંભાળ અને માવજત કેવી રીતે કરવી

વાતાવરણનાં પરિબળો જેવા કે તાપમાન, હવામાં ભેજનું પ્રમાણ, વરસાદનું પ્રમાણ અને પ્રકાર, સૂર્ય પ્રકાશનો સમયગાળો અને તેની તીવ્રતા તથા હવાનું બંધારણ વગેરે પશુપાલન તથા પશુઓની ઉત્પાદકતા પર પ્રત્યક્ષ રીતે નોંધપાત્ર અસર કરે છે.

ઉનાળાની દુધાળા પશુઓ પર શું અસર થાય છે? આ સમયે પશુઓની સાર-સંભાળ અને માવજત કેવી રીતે કરવી
દુધાળા પશુ
Follow Us:
| Updated on: May 11, 2021 | 11:44 AM

વર્ષ દરમ્યાન જુદી-જુદી ઋતુઓમાં હવામાન અલગ-અલગ હોય છે તથા વાતાવરણનાં પરિબળો જેવા કે તાપમાન, હવામાં ભેજનું પ્રમાણ, વરસાદનું પ્રમાણ અને પ્રકાર, સૂર્ય પ્રકાશનો સમયગાળો અને તેની તીવ્રતા તથા હવાનું બંધારણ વગેરે પશુપાલન તથા પશુઓની ઉત્પાદકતા પર પ્રત્યક્ષ રીતે નોંધપાત્ર અસર કરે છે. કેટલાક પરિબળો જમીન, ઘાસ-ચારા, વનસ્પતિ, પીવાના પાણી, રોગ પેદા કરતાં જીવાણુંઓ, રોગ વાહક કીટકો-જંતુઓ પણ પશુપાલનને અસર કરે છે.

ઉનાળાની પશુઓ પર થતી અસરો:

1. વાતાવરણના તાપમાનમાં વધારો થતા ગાય-ભેંસના દૈનિક ખોરાકમાં જથ્થા/પ્રમાણમાં ઘટાડો થાય છે. પશુએ ગ્રહણ કરેલો ખોરાક પાચનતંત્રમાં વધુ સમય સુધી રોકાય છે તથા પાચન ક્રિયા મંદ બને છે. 2. તાપમાન વધતાં ગાયની ઓલાદ તથા તેમની ગરમી કે ઠંડી સહન કરવાની ક્ષમતા મુજબ દૂધ ઉત્પાદનમાં ઘટાડો થાય છે. પશુઓમાં બી.એસ.ટી. ના સ્ત્રાવ તથા લોહીમાં તેના પ્રમાણમાં ઘટાડો થવાને કારણે પણ દૂધ ઉત્પાદનમાં ઘટાડો થાય છે. 3. ઉછરતા પશુઓની ખોરાક ગ્રહણ કરવાના પ્રમાણ/જથ્થામાં ઘટાડો, લોહીમાં ગ્રોથ તથા થાયરોકિસન આંત:સ્ત્ર્રાવોનાં સ્તરમાં ઘટાડો તથા વાતાવરણનાં વધુ તાપમાનની પ્રતિકુળ અસરને કારણે તેમની વૃધ્ધિ ઓછી થાય છે. 4. તાપમાનમાં અતિશય વધારો થતા જો રહેઠાણ દ્વારા પુરતા પ્રમાણમાં રક્ષણ ન મળે તો તેમને શરીરના તાપમાનને જાળવવામાં મુશ્કેલી પડે છે અને શરીરનું તાપમાન વધે છે. 5. તીવ્ર સૂર્યપ્રકાશને કારણે ચરિયાણનાં ઘાસચારા / વનસ્પતિના પાંદડાં પીળા પડે છે તથા ચિમળાઈ જાય છે. તેમાં રહેલ કેરોટિન નાશ પામે છે. 6. વાતાવરણમાં અથવા પશુ રહેઠાણ / કોઢની હવામાં કાર્બન ડાયોકસાઈડ વાયુ તથા અન્ય અનિચ્છનીય વાયુઓનું આરોગ્ય જોખમાય છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

દુધાળ પશુઓ પર માઠી અસર દુર કરવા સાર સંભાળ તથા માવજત:

1. ઉનાળાનાં તાપમાન વધે ત્યારે છાપરા પર ૧પ સે.મી. પૂળાનો પથરાવ કે પાણીના છંટકાવ કરવો. 2. ભેંસો-સંકર ગાયોના સંપૂર્ણ શરીર પર પાણી છંટકાવ કરવાથી શારીરિક તાપમાનમાં ઘટાડો થાય છે. તથા ખોરાકની પાચ્યતા વધતાં ઉત્પાદકતા જળવાઈ રહે છે. 3. દૂઝણા પશુઓને જયારે પણ પાણી પીવાની ઈચ્છા થાય ત્યારે તેમને સ્વચ્છ અને રૂચિકર પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. 4. પશુ રહેઠાણમાં હવાનાં બંધારણની માઠી અસર દુર કરવા પશુઓને છુટા રાખીને નિભાવ કરવાની પધ્ધતિની ભલામણ કરવામાં આવેલ છે. 5. તીવ્ર ઉનાળાના સમયમાં રેષાયુકત ખાધ્ય પદાર્થનું પ્રમાણ ઘટાડી, ચરબીયુકત પદાર્થનું પ્રમાણ વધારવું.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">