AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેતીની દુનિયામાં પહેલીવાર ! યુનિવિયા કંપનીએ રિટેલર્સને જ બનાવી દીધા ‘માલિક’, વિદેશ પ્રવાસ છોડો હવે સીધા મળશે કંપનીના શેર

એગ્રી ઇનપુટ ઇન્ડસ્ટ્રીમાં યુનિવિયા કંપનીએ ઈતિહાસ રચી દીધો છે. અત્યાર સુધી કંપનીઓ રિટેલર્સને માત્ર સ્કીમ કે વિદેશ પ્રવાસ આપતી હતી, પણ યુનિવિયાએ ગુજરાત અને રાજસ્થાનના રિટેલર્સને કંપનીના શેર આપીને 'ગ્રોથ પાર્ટનર' બનાવ્યા છે. અમેરિકાની પેટન્ટેડ ટેક્નોલોજી અને શ્રેષ્ઠ ગુણવત્તાના બિયારણો સાથે કંપની હવે IPO દ્વારા રિટેલર્સને મોટો આર્થિક ફાયદો કરાવવા જઈ રહી છે.

ખેતીની દુનિયામાં પહેલીવાર ! યુનિવિયા કંપનીએ રિટેલર્સને જ બનાવી દીધા ‘માલિક’, વિદેશ પ્રવાસ છોડો હવે સીધા મળશે કંપનીના શેર
Image Credit source: Univia agri
| Updated on: Apr 23, 2026 | 6:08 PM
Share

ભારતની એગ્રી ઇનપુટ ઇન્ડસ્ટ્રીમાં અત્યાર સુધી જે ક્યારેય નથી બન્યું, તે યુનિવિયા (Univya) કંપનીએ કરી બતાવ્યું છે. બિયારણ, જંતુનાશક દવા અને પાક પોષણ ક્ષેત્રે 55થી વધુ પ્રોડક્ટ્સ ધરાવતી આ કંપનીએ પોતાના બિઝનેસ પાર્ટનર્સ એટલે કે રિટેલર્સ માટે દિલ ખોલીને આયોજન કર્યું છે.

રિટેલર્સ હવે માત્ર વેપારી નહીં, કંપનીના હિસ્સેદાર

સામાન્ય રીતે કંપનીઓ વેચાણ વધારવા માટે રિટેલર્સને લકી ડ્રો અથવા ફોરેન ટુર જેવી સ્કીમો આપતી હોય છે. પરંતુ યુનિવિયાએ એક ક્રાંતિકારી કદમ ઉઠાવતા ગુજરાત અને રાજસ્થાનના પોતાના રિટેલર્સને કંપનીના શેર આપ્યા છે. કંપનીનું માનવું છે કે રિટેલર્સ તેમના ‘ગ્રોથ પાર્ટનર્સ’ છે. જ્યારે કંપની ભવિષ્યમાં પોતાનો IPO (ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ) લાવશે, ત્યારે આ રિટેલર્સને ખૂબ જ મોટો આર્થિક ફાયદો થશે.

અમેરિકાની પેટન્ટેડ ટેક્નોલોજીનો પાવર

યુનિવિયા માત્ર બિઝનેસ મોડલમાં જ નહીં, પણ પ્રોડક્ટની ગુણવત્તામાં પણ દુનિયાની બેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે. કંપની અમેરિકાની પેટન્ટેડ ટેક્નોલોજીથી બિયારણોને ટ્રીટમેન્ટ કરીને ખેડૂતો સુધી પહોંચાડે છે. કોઈપણ પ્રોડક્ટ બજારમાં મૂકતા પહેલા તેના ‘ફિલ્ડ ટ્રાયલ’ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે, જેથી ખેડૂતોને પૂરેપૂરું વળતર મળે.

ખેડૂતોનો અતૂટ ભરોસો

વ્યાજબી ભાવે શ્રેષ્ઠ પ્રોડક્ટ્સ આપવાના લક્ષ્ય સાથે યુનિવિયા આજે ખેડૂતોની પહેલી પસંદ બની રહી છે. સારી રિસર્ચ લેબ સાથે મળીને પ્રોડક્શન કરવામાં આવતું હોવાથી બિયારણની ગુણવત્તા અને જરૂરી જથ્થો હંમેશા ઉપલબ્ધ રહે છે. ખેડૂતોના ભરોસા અને રિટેલર્સના સહકાર સાથે યુનિવિયા કંપની એગ્રી સેક્ટરમાં નવા આયામો સર કરી રહી છે.

જિયો-એરટેલને ટક્કર આપવા BSNLનો મોટો દાવ ! હવે ગલીએ-ગલીએ મળશે સિમ કાર્ડ, પોસ્ટ ઓફિસ સાથે હાથ મિલાવી શરૂ કર્યો આ નવો ખેલ

Follow Us
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video
બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
g clip-path="url(#clip0_868_265)">