વાપીની સગીરાને પ્રેમજાળમાં ફસાવી ભગાડી જનાર યુવકને પોલીસે પશ્ચિમ બંગાળથી ઝડપ્યો

|

Jan 22, 2021 | 10:15 AM

Vapi  ની સગીરાને પોતાની પ્રેમ જાળમાં  ફંસાવી પશ્ચિમ બંગાળ ભગાવી જવાનો ચોંકાવનારો કિસ્સો બન્યો છે. જો કે પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે આરોપી યુવકને પશ્ચિમ બંગાળથી ઝબ્બે કરી લીધો છે.

વાપીની સગીરાને પ્રેમજાળમાં ફસાવી ભગાડી જનાર યુવકને પોલીસે પશ્ચિમ બંગાળથી ઝડપ્યો

Follow us on

Vapi ની સગીરાને પોતાની પ્રેમ જાળમાં ફંસાવી પશ્ચિમ બંગાળ ભગાવી જવાનો ચોંકાવનારો કિસ્સો બન્યો છે. જો કે પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે આરોપી યુવકને પશ્ચિમ બંગાળથી ઝબ્બે કરી લીધો છે. Vapi ની નામાંકિત શાળામાં અભ્યાસ કરતી એક સગીરાને એક યુવકે ટાર્ગેટ કરી પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. જે બાદ લગ્નની લાલચ આપી મોટા મોટા સપના બતાવી યુવક સગીરાની લઈને ફરાર થઈ ગયો હતો. સગીરાના માતા-પિતાને જાણ થતાં જ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને નજીકના વિસ્તારમાં પોતાની દીકરી ની શોધ કોણે કરી હતી.

જોકે સગીરાની કોઈ ભાળ ન મળતા આખરે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પ્રકરણની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને ટેકનિકલ સર્વેલન્સ ના આધારે આરોપી પશ્ચિમ બંગાળમાં હોવાની પોલીસને માહિતી મળી હતી. જેથી વાપી પોલીસની ટીમ તાત્કાલિક પશ્ચિમ બંગાળ આરોપીને પકડી અને સગીરાને છોડાવવા માટે પહોંચી ગઈ હતી જે તે સમયે પોલીસ સગીરાને લઈને પરત ફરી હતી.

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

આ પણ વાંચો: સુરતમાં શાળાઓમાં કોરોના ટેસ્ટીંગ, બે શિક્ષક અને ત્રણ વિધાર્થી કોરોના પોઝિટિવ

Next Article