સુરતમાં શાળાઓમાં કોરોના ટેસ્ટીંગ, બે શિક્ષક અને ત્રણ વિધાર્થી કોરોના પોઝિટિવ

ગુજરાતમાં રાજ્ય સરકારે Corona ગાઈડલાઇન સાથે ધોરણ 10 અને 12 ના વર્ગો ને શરૂ કરવાની મંજૂરી આપી છે. તેવા સમયે સુરતની શાળાઓમાં કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત કેશોદ બાદ હવે સુરતમાં 2 શિક્ષકો અને 3 વિધાર્થીઓના Corona ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે.

સુરતમાં શાળાઓમાં કોરોના ટેસ્ટીંગ, બે શિક્ષક અને ત્રણ વિધાર્થી કોરોના પોઝિટિવ
Corona Positive
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 22, 2021 | 10:07 AM

ગુજરાતમાં રાજ્ય સરકારે Corona ગાઈડલાઇન સાથે ધોરણ 10 અને 12 ના વર્ગો  શરૂ કરવાની મંજૂરી આપી છે. તેવા સમયે સુરતની શાળાઓમાં કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત કેશોદ બાદ હવે સુરતમાં 2 શિક્ષકો અને 3 વિધાર્થીઓના Corona ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. સુરતમાં કુલ 2320 લોકોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. જેમાં 5 લોકો પોઝિટિવ આવ્યા છે. સુરત શહેરના આઠ ઝોનમાં 97 શાળા-કોલેજમાં કોરોનાનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: February-2021: ફેબ્રુઆરીમાં આવશે આ વ્રત અને તહેવાર, આ રહ્યું આખું લિસ્ટ

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">