Vadodara : પોર્ટફોલિયો બનાવવાનું કહીને યુવતીનું કર્યું શારીરિક શોષણ, બ્લેકમેલ કરીને પૈસાની માંગ કરી

Vadodara : મોડેલિંગ, ફિલ્મો અને ટીવી સિરિયલમાં કામ અપાવવાની લાલચ આપી, વડોદરાના યુવકે યુવતીનું શારીરિક શોષણ કર્યું હતું. જેનો વિડીયો ઉતારીને બ્લેકમેલ કરીને પૈસાની માંગણી કરતો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2021 | 8:35 AM

Vadodara:  આજે અનેક યુવતીઓ પર કામ આપવાના બહાને શારીરિક શોષણ આચરવામાં આવતું હોય છે. મૂળ ઉત્તરાખંડની હાલ દિલ્હીમાં રહેતી યુવતીનું વડોદરાની હોટેલમાં બળાત્કાર (Rape) કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.

રાજ ઉર્ફે રજનીશ મિશ્રા નામના યુવકે ફેસબુક પર મોડેલિંગની જાહેરાત આપી ગત વર્ષે ફેબ્રુઆરીમાં યુવતીને વડોદરા બોલાવવામાં આવી હતી. કરણ જોહર ગ્રુપ અને ધર્માં પ્રોડક્શનનો ડાયરેકટર હોવાની ઓળખ આપી યુવતીને ગેરમાર્ગે દોરી હતી. પોર્ટ ફોલિયો બનાવવાનું કહી હોટેલમાં રાખી બળજબરી પૂર્વક શરીર સંબંધ બાંધી તેનું વિડીયો રેકોર્ડિંગ કર્યું હતું.

શરીર સંબંધ નહીં બાંધવા દે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ સાથે જ રૂપિયા પણ પડાવ્યા હતા. એક વર્ષ બાદ આકાંક્ષા નામની યુવતીના 8 થી 10 ફેક એકાઉન્ટ બનાવી તેના પરથી ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી બ્લેકમેલ કરી 50 હજારની માગ કરી હતી.

વારંવારના ત્રાસથી કંટાળેલી યુવતીએ નંબર બ્લોક કર્યો હતો. આ બાદ યુવતીએ દિલ્હીના સરિતા વિહાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. આ બાદ ફરિયાદ વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. ઉત્તરપ્રદેશ અને દિલ્હીની અનેક યુવતીઓને રાજ ઉર્ફે રજનીશ મિશ્રાએ પોતાની જાળમાં ફસાવી શારીરિક શોષણ કર્યું હોવાની હકીકતો સામે આવી છે.

Follow Us:
બોપલ ખાતે હત્યાના બનાવ સંદર્ભે મૃતકના પિતા સાથે વિકાસ સહાયે વાત કરી
બોપલ ખાતે હત્યાના બનાવ સંદર્ભે મૃતકના પિતા સાથે વિકાસ સહાયે વાત કરી
ખ્યાતિ હોસ્પિટલના કડીમાં બે વર્ષથી હતા ધામા, અનેક લોકોના કર્યા ઓપરેશન
ખ્યાતિ હોસ્પિટલના કડીમાં બે વર્ષથી હતા ધામા, અનેક લોકોના કર્યા ઓપરેશન
ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોકટરની ધરપકડ
ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોકટરની ધરપકડ
વિદ્યાર્થી પ્રીયાંશું જૈનની હત્યા પૂર્વેના CCTV ફૂટેજ આવ્યા સામે
વિદ્યાર્થી પ્રીયાંશું જૈનની હત્યા પૂર્વેના CCTV ફૂટેજ આવ્યા સામે
દાહોદના સંજેલીના નાયબ મામલતદાર 5 હજારની લાંચ લેતા ઝડપાયા
દાહોદના સંજેલીના નાયબ મામલતદાર 5 હજારની લાંચ લેતા ઝડપાયા
ખનીજ માફિયા પર ખાણ-ખનીજ વિભાગની તવાઈ, કરોડોનો મુદ્દામાલ કર્યો જપ્ત
ખનીજ માફિયા પર ખાણ-ખનીજ વિભાગની તવાઈ, કરોડોનો મુદ્દામાલ કર્યો જપ્ત
રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે ઠંડીનો ચમકારો
રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે ઠંડીનો ચમકારો
ખ્યાતિ હોસ્પિટલની PMJAYમાંથી કરાઇ બાદબાકી, જુઓ Video
ખ્યાતિ હોસ્પિટલની PMJAYમાંથી કરાઇ બાદબાકી, જુઓ Video
SMC PSI પઠાણનો અકસ્માત કરનાર ચાલકને અમદાવાદ ગ્રામ્ય LCBએ ઝડયો
SMC PSI પઠાણનો અકસ્માત કરનાર ચાલકને અમદાવાદ ગ્રામ્ય LCBએ ઝડયો
"મને બહુ ગભરામણ જેવુ થાય છે, જીવીશ કે નહીં ખબર નથી"- ભોગ બનેલ દર્દી
g clip-path="url(#clip0_868_265)">