Gujarati NewsCrimeVadodara police poster in all city for finding serial killer vadodara police ther ther poster ma kri inaam ni jaherat
વડોદરા પોલીસે ઠેર-ઠેર કોના પોસ્ટર લગાવીને કરી ઈનામની જાહેરાત, જુઓ PHOTOS
ગાંઘીનગરમાં સિરીયલ કિલસરે ત્રાસ મચાવ્યો છે અને ગુજરાત પોલીસ તેને પકડી લેવા આકાશ-પાતાળ એક રહી છે. હવે આ બાબતે વડોદરા પોલીસે પોસ્ટર લગાવીને આરોપીની જાણ આપનારાને યોગ્ય ઈનામ આપવાની જાહેરાત કરી છે. આ પણ વાંચો: જુઓ આ CCTV અને સ્કૅચ, ઓળખી બતાવો વીડિયોમાં દેખાતા સિરિયલ કિલરને, ગાંધીનગર પોલીસ આપશે યોગ્ય ઈનામ TV9 Gujarati Web Stories […]
ગાંઘીનગરમાં સિરીયલ કિલસરે ત્રાસ મચાવ્યો છે અને ગુજરાત પોલીસ તેને પકડી લેવા આકાશ-પાતાળ એક રહી છે. હવે આ બાબતે વડોદરા પોલીસે પોસ્ટર લગાવીને આરોપીની જાણ આપનારાને યોગ્ય ઈનામ આપવાની જાહેરાત કરી છે.
Plant In Pot : ઘરે કૂંડામાં ઉગાડો રજનીગંધાનો છોડ, આ રહી સરળ ટીપ્સ
આ 5 રાશિના જાતકોને લાગે ખૂબ જ ઝડપથી નજર
પુસ્તકમાં મોરનું પીંછું મૂકવું શુભ કે અશુભ? જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર
આજનું રાશિફળ તારીખ : 12-06-2025
બોલીવુડની આ અભિનેત્રીઓ છે માંગલિક
Jyotish Shastra : કુંડળીમાં માંગલિક દોષ કેટલો સમય રહે છે?
એક પછી એક ત્રણ જીદગીનો ભોગ લેનાર આ સીરીયલ કીલરને શોધવા વડોદરા પોલીસના સહયોગથી જાહેર માર્ગો અને સ્થળો પર આ સીરીયલ કીલરના પોસ્ટર લગાવામાં આવ્યા છે. પોસ્ટરમાં આ કીલર વિશે માહીતી આપનારને પોલીસ ઇનામ આપશે તેવી જાહેરાત કરવામાં આવી છે. વડોદરાના પેટ્રોલ પંપો, એસટી સ્ટેન્ડ સહિતના ભીડભાડ વાળા વિસ્તારોમાં આ પોસ્ટર લગાવામાં આવ્યા છે. આમ ગાંધીનગરના સીરીયલ કીલરને શોધવા માટે હવે રાજ્યવ્યાપી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં વડોદરા પોલીસે પણ વડોદરામાં પોતાના ચક્રો ગતિમાન કરીને આરોપીની ભાળ મેળવવા કામગીરી શરુ કરી છે.