સુરતમાં વરાછા પોલીસ સ્ટેશનની સામે જ ચોરીનો બનાવ, ઇલેક્ટ્રોનિક શૉ-રૂમમાંથી આશરે 40 લાખની ચોરી

સુરતમાં વરાછા પોલીસ સ્ટેશનની સામેથી 35થી 40 લાખની મતાની ચોરી થઇ છે. પોલીસ સ્ટેશનની સામે આવેલા ઇલેક્ટ્રોનિક શૉ-રૂમમાંથી લાખોની મતાની ચોરી થઇ છે. તસ્કરો શૉ-રૂમમાંથી મોબાઇલ ફોન કિંમતી ઇલેક્ટ્રિક સામાનની ચોરી કરી ફરાર થયા છે. પોલીસે આ મામલે સીસીટીવી ફુટેજ સહિત તપાસની કામગીરી આરંભી છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ 26-04-2024 ડાઉન […]

સુરતમાં વરાછા પોલીસ સ્ટેશનની સામે જ ચોરીનો બનાવ, ઇલેક્ટ્રોનિક શૉ-રૂમમાંથી આશરે 40 લાખની ચોરી
Follow Us:
| Updated on: Oct 26, 2020 | 11:34 AM

સુરતમાં વરાછા પોલીસ સ્ટેશનની સામેથી 35થી 40 લાખની મતાની ચોરી થઇ છે. પોલીસ સ્ટેશનની સામે આવેલા ઇલેક્ટ્રોનિક શૉ-રૂમમાંથી લાખોની મતાની ચોરી થઇ છે. તસ્કરો શૉ-રૂમમાંથી મોબાઇલ ફોન કિંમતી ઇલેક્ટ્રિક સામાનની ચોરી કરી ફરાર થયા છે. પોલીસે આ મામલે સીસીટીવી ફુટેજ સહિત તપાસની કામગીરી આરંભી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">