Surat: ડીંડોલી વિસ્તારમાં એક યુવાનની જાહેરમાં ચપ્પુના ઘા મારી હત્યા, હત્યારાઓ ફરાર

Surat Dindoli Murder Case: સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં એક યુવાનની જાહેરમાં ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મૃતક યુવક કમલેશને ઉપરાઉપરી ચપ્પુના ઘા મારી હત્યારાઓ ફરાર થઈ ગયા હતા.

Surat: ડીંડોલી વિસ્તારમાં એક યુવાનની જાહેરમાં ચપ્પુના ઘા મારી હત્યા, હત્યારાઓ ફરાર
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Apr 12, 2021 | 11:00 PM

Surat Dindoli Murder Case: સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં એક યુવાનની જાહેરમાં ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મૃતક યુવક કમલેશને ઉપરાઉપરી ચપ્પુના ઘા મારી હત્યારાઓ ફરાર થઈ ગયા હતા. હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવાની દિશામાં તપાસ હાથ ધરી છે. સુરતમાં એક બાજુ કોરોના મહામારી ચાલી રહી છે બીજી બાજુ સુરતમાં હત્યા જેવા ગંભીર ગુનાઓએ માજા મૂકી છે. તેવામાં સુરતના ડિંડોલી વિસ્તારમાં મોડી રાત્રે એક યુવકની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

જેમાં ડીંડોલીમાં આવેલા ગાયત્રી નગરમાં કમલેશ નામના યુવાનની જાહેરમાં ઘાતકી હત્યા કરવામાં આવી હતી. જ્યાં કમલેશની જાહેરમાં કેટલાક ઈસમો આવી ચપ્પુના ઘા મારીને તેની હત્યા કરીને ફરાર થઈ ગયા હતા. આમ ઉપરાઉપર ઘા મારવાના કારણે યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જોકે, હત્યારા આ ઘાતકી હત્યાને અંજામ આપીને જોતજોતામાં ફરાર થઈ ગયા હતા. આ અંગે ડિંડોલી પોલીસે ગુનો દાખલ કરીને આરોપીની શોધખોળ શરૂ કરી છે. જોકે પરિવારના આશાસ્પદ યુવાનનું કરૂણ રીતે મોત નીપજતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે અને પરિવારનો ઘેરા શોકમાં ગરકાવ થયો છે.

યુવાનની હત્યા મામલે સમગ્ર વિસ્તરમાં ચકચાર મચી જવા પામ્યો હતો. ઘટનાની જાણકારી મળતા પોલીસે તાત્કાલિક બનાવવાળી જગ્યા પર દોડી આવીને આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. મૃતક યુવાન કમલેશની ક્યાં કારણે હત્યા કરી છે, તે હજી સામે આવ્યું નથી. પોલીસે આરોપીને પકડી પાડવાની કવાયત હાથ ધરી છે. આ વિસ્તારમાં સતત જાહેરમાં હત્યાની આ પહેલી ઘટના નથી બની, ત્યારે આ યુવાની હત્યાને લઈને સમગ્ર વિસ્તરામ લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : સુરતના ( surat ) ઉમરા સ્થિત સ્મશાનગૃહથી રાત્રી દરમિયાનનો વિડીયો સામે આવ્યો છે. સ્મશાનભૂમિમાં અલગ અલગ જગ્યાએ કુલ વીસ મૃતદેહના અગ્નિસંસ્કાર કરાયા છે.

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">