RAJKOT: જેતપુરના બાપુની વાડી વિસ્તારમાં પોલીસની રેડમાં 500 પેટી વિદેશી દારૂ મળી આવ્યો

રહેણાંક મકાન દારુ છુપાવવા માટે કબાટની અંદર રૂમનો દરવાજો બનાવવામાં આવ્યો હતો. પોલીસને સ્થળ પરથી વિદેશી બનાવટના દારૂની 500 પેટી મળી આવી હતી.

RAJKOT: જેતપુરના બાપુની વાડી વિસ્તારમાં પોલીસની રેડમાં 500 પેટી વિદેશી દારૂ મળી આવ્યો
RAJKOT: police raided and seized 500 cartons of foreign liquor in Jetpur
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2021 | 7:16 AM

RAJKOT: જેતપુર (Jetpur) શહેરમાં શહેરમાં દેશી વિદેશી દારૂની નદીઓ વહેતી હોય તેટલો દારૂ પકડાય છે, અને વેચાય પણ છે. શહેરમાં બાપુની વાડી વિસ્તારમાં બાતમીને આધારે રેડ કરતા પોલીસને મોટા જથ્થામાં વિદેશી બનાવટનો દારૂ મળી આવ્યો છે.રહેણાંક મકાન દારુ છુપાવવા માટે કબાટની અંદર રૂમનો દરવાજો બનાવવામાં આવ્યો હતો. પોલીસને સ્થળ પરથી વિદેશી બનાવટના દારૂની 500 પેટી મળી આવી હતી. જેતપુર પોલીસે કુલ 22, 47,800 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને એક આરોપી કિશોર ઉર્ફે ટીનો બારૈયા નામના શખ્સની ધરપકડ કરી છે અને અન્ય 5 શખ્સોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

જેતપુર (Jetpur) શહેરમાં આગાઉ એપ્રિલ મહિનામાં  પોલીસે બે જુદી જુદી જગ્યાએ રેડ કરી 1437 નંગ વિદેશી દારૂની બોટલો જપ્ત કરી હતી, જેમાં જેમાં પાંચપીપળા રોડ પરથી 825 નંગ બોટલ કિંમત રૂ.3,15,000 સાથે બે મહિલા અને એક શખ્સને ઝડપી પાડ્યા હતા. બીજી ઘટનામાં શહેરના સામાં કાંઠેથી વિદેશી દારૂની 612 નંગ બોટલો કિંમત રૂ.2,30,400 સાથે ત્રણ શખ્સો સામે પોલીસે કોઈ પણ જાતની પાસ કે પરમીટ વગર દારૂ વેચવાનો ગુન્હો નોંધ્યો હતો.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">