ગોંડલના વેકરી ગામ ડબલ મર્ડર કેસનો ઉકેલાયો ભેદ, પતિનો વારસો હડપવા પત્નીએ ખેલ્યો ખૂની ખેલ

પતિની 25 લાખની વીમા પોલિસી અને જમીન હડપવા ભાઈની મદદથી પત્નીએ પતિને મોતને ઘાટ ઉતાર્યો. સાથે નિર્દોષ કારચાલકની પણ હત્યા કરવામાં આવી. આ ઘટના છે ગોંડલના વેકરી ગામ પાસેની. જ્યાં આવેલા પુલ પરથી ગુરુવારે રાત્રે 2 પુરુષોની લાશ મળી હતી. મર્ડર મિસ્ટ્રીની આ ઘટનામાં પતિની 8 વીઘા જમીન અને 25 લાખની પોલિસી માટે પત્નીએ તેના […]

ગોંડલના વેકરી ગામ ડબલ મર્ડર કેસનો ઉકેલાયો ભેદ, પતિનો વારસો હડપવા પત્નીએ ખેલ્યો ખૂની ખેલ
Follow Us:
Utpal Patel
| Edited By: | Updated on: Jan 18, 2021 | 11:03 AM

પતિની 25 લાખની વીમા પોલિસી અને જમીન હડપવા ભાઈની મદદથી પત્નીએ પતિને મોતને ઘાટ ઉતાર્યો. સાથે નિર્દોષ કારચાલકની પણ હત્યા કરવામાં આવી. આ ઘટના છે ગોંડલના વેકરી ગામ પાસેની. જ્યાં આવેલા પુલ પરથી ગુરુવારે રાત્રે 2 પુરુષોની લાશ મળી હતી. મર્ડર મિસ્ટ્રીની આ ઘટનામાં પતિની 8 વીઘા જમીન અને 25 લાખની પોલિસી માટે પત્નીએ તેના ભાઈ સાથે કાવતરું ઘડીને પતિને મોતને ઘાટ ઉતાર્યો હોવાની વિગતો સામે આવી છે. જૂનાગઢ LCBએ મૃતકના સાળાને ઝડપી લઈ ગોંડલ તાલુકા પોલીસને સોંપ્યો છે. જ્યારે મૃતકની પત્નીની શોધખોળ ચાલી રહી છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

મળતી માહિતી પ્રમાણે, જૂનાગઢમાં રહેતા રમેશભાઈ કલાભાઇ બાલધા તેની પત્ની મંજુ ઉર્ફે મરિયમ અને મંજુનો ભાઇ નાનજી ઉર્ફે નાસીર ભીમાએ ત્રણ દિવસ પહેલાં ચોટીલા માતાજીનાં દર્શન જવાનું આયોજન કર્યું હતું. તેઓ જૂનાગઢના અશ્વિન પ્રેમજીભાઇ પરમારની કાર ભાડે બાંધી ચોટીલા ગયાં હતાં. બાદમાં પરત ફરતી વખતે મંજુ ઉર્ફે મરિયમ ગોંડલ ઊતરી ગઇ હતી. એ સમયે મંજુનો ભાઇ નાનજી ઉર્ફે નાસીરે ડ્રાઇવર અશ્વિનને કાર વેકરી તરફ લેવાં જણાવ્યું હતું. પૂર્વ આયોજિત કાવતરા મુજબ રસ્તામાં નાનજી ઉર્ફે નાસીરે પોતાના બનેવી રમેશભાઈ તથા કારચાલક અશ્વિનને ચિક્કાર દારૂ પીવડાવ્યો હતો. બંન્ને દારૂ પીને નશામાં ભાન ભૂલી ગયા ત્યારે નાનજીએ વેકરી નજીક ડેમ પાસે કાર ઊભી રાખી. અને, દારૂના નશામાં ચકચૂર બનેવી રમેશભાઈ અને અશ્વિન સહિત કારને પુલ નીચે ધક્કો મારી દીધો હતો. જેથી કાર 20 ફુટ ઊંડા પાણીમાં ગરક થતાં રમેશભાઈ અને અશ્વિનભાઈનાં મોત નિપજયાં હતાં. બાદમાં નાનજી ઉર્ફે નાસીર ગોંડલ આવી બહેન મંજુને લઇ જૂનાગઢ પરત ફર્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">