Raj Kundra Case: રાજ કુંદ્રાની વધી મુશ્કેલીઓ, મુંબઈ પોલીસે દાખલ કરી 1500 પાનાની ચાર્જશીટ

મુંબઈ ક્રાઈમ બ્રાંચની ટીમે પોતાની ચાર્જશીટમાં રાજ કુન્દ્રા ઉપરાંત બે વધુ નામો સામેલ કર્યા છે

Raj Kundra Case: રાજ કુંદ્રાની વધી મુશ્કેલીઓ, મુંબઈ પોલીસે દાખલ કરી 1500 પાનાની ચાર્જશીટ
Raj Kundra case
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2021 | 1:35 PM

Raj Kundra Case: રાજ કુંદ્રા કેસ: શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની મુશ્કેલીઓ વધવાની છે. તાજેતરમાં જ મુંબઈ પોલીસે ઉદ્યોગપતિ રાજ કુન્દ્રા સામે ચાર્જશીટ દાખલ કરી છે. સમાચાર અનુસાર, મુંબઈ પોલીસે રાજ વિરુદ્ધ અશ્લીલ ફિલ્મો બનાવવા અને એપ દ્વારા રજૂ કરવાના કેસમાં આ ચાર્જશીટ દાખલ કરી છે.

જુલાઈમાં પોલીસે રાજ કુંદ્રાની આ આરોપોમાં ધરપકડ કરી હતી. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર શિલ્પા શેટ્ટી, શર્લિન ચોપરા 43 સાક્ષીઓમાં સામેલ હતા, જેમના નિવેદન 1,500 પાનાની પૂરક ચાર્જશીટમાં નોંધવામાં આવ્યા હતા. જેને ઉદ્યોગપતિ અને શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા સામે પોર્નોગ્રાફી કેસના સંદર્ભમાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

રાજ સામે 1500 પાનાની ચાર્જશીટ દાખલ તમને જણાવી દઈએ કે રાજ કુંદ્રા વિરુદ્ધ મુંબઈની ક્રાઈમ બ્રાંચની ટીમે દાખલ કરેલી ચાર્જશીટ 1500 પેજની છે. રાજ લાંબા સમયથી ન્યાયિક કસ્ટડીમાં છે. રાજની 19 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે અશ્લીલ ફિલ્મો બનાવવાના મામલે અત્યાર સુધી ઘણી અભિનેત્રીઓની પૂછપરછ કરવામાં આવી છે, જેમણે રાજ પર ઘણા આક્ષેપો પણ કર્યા છે.

રાજ સામે દરોડા પાડ્યા એટલું જ નહીં, અશ્લીલ ફિલ્મો બનાવતા રેકેટ અને તેના માસ્ટર માઇન્ડને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચ સતત રોકાયેલી છે, આ કારણોસર પોલીસે ઘણા સાક્ષીઓના નિવેદનો પણ નોંધ્યા છે, જેના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજ કુન્દ્રાની ઓફિસમાં અંધેરી (પશ્ચિમ) પર દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, ફિલ્મો સ્ટોર કરવાના ડિવાઈસિસ અને અશ્લીલ ફિલ્મો સંબંધિત ક્લિપ્સ પણ પોલીસે જપ્ત કરી છે.

આટલા નામ છે ચાર્જશીટમા સામેલ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુંબઈ ક્રાઈમ બ્રાંચની ટીમે પોતાની ચાર્જશીટમાં રાજ કુન્દ્રા ઉપરાંત બે વધુ નામો સામેલ કર્યા છે. રાજ સિવાય, એક નામ યશ ઠાકુર ઉર્ફે અરવિંદ શ્રીવાસ્તવનું છે, જે અહેવાલો અનુસાર સિંગાપોરમાં રહે છે અને આગળનું નામ રાજ કુન્દ્રાના સાળા પ્રદીપ બક્ષીનું છે, પ્રદીપ હાલમાં લંડનમાં રહે છે.

આ પણ વાંચો: KBCમાં અમિતાભ બચ્ચની સાથે હોટ સીટ પર જોવા મળશે ગુજરાતની મહિલા, પહેલા પણ કમ્પેનીયન તરીકે જોવા મળી હતી

આ પણ વાંચો: Gujarat Cabinet Resuffle : નીમાબેન આચાર્યને બનાવાશે કાર્યકારી અધ્યક્ષ

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">