KBCમાં અમિતાભ બચ્ચની સાથે હોટ સીટ પર જોવા મળશે ગુજરાતની મહિલા, પહેલા પણ કમ્પેનીયન તરીકે જોવા મળી હતી

નડિયાદની મહિલા કૌન બનેગા કરોડપતિ પ્રોગ્રામમાં ઝળકી છે. આ પ્રોગ્રામની હોટશીટ પર નડિયાદની મહિલા અમિતાભ બચ્ચનના સવાલોના જવાબ આપતી જોવા મળશે. ભારે મહેનત બાદ આ મહિલાએ હોટશીટ પર પહોંચતાં નડિયાદમાં ખુશીનો માહૌલ છવાયો છે

KBCમાં અમિતાભ બચ્ચની સાથે હોટ સીટ પર જોવા મળશે ગુજરાતની મહિલા, પહેલા પણ કમ્પેનીયન તરીકે જોવા મળી હતી
gujarat nadiad woman in kaun banega crorepati season 13
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2021 | 12:49 PM

KBC : ખેડા જિલ્લાના નડિયાદ (Nadiad)માં રહેતા 59 વર્ષિય નમ્રતાબેન અજયભાઈ શાહ કથ્થક નૃત્યના ક્ષેત્રમાં છેલ્લા 40 વર્ષથી સંકળાયેલા છે. તપસા એકેડમી ઓફ ડાન્સ દ્વારા આણંદ, વિદ્યાનગર, નડિયાદમાં તેઓ તાલીમ આપી રહ્યા છે. તેમનો અભ્યાસ બી. એસ. સી. ફીઝીક્સ સુધીનો છે.

નમ્રતાબેનને સંતાનમાં એક દીકરો છે જે તબીબ ક્ષેત્રમાં જોડાયેલા છે. તાજેતરમાં નમ્રતાબેને કૌન બનેગા કરોડપતિ સિઝન 13(Kaun Banega Crorepati Season 13)માં ભાગ લીધો છે. ઓડિશન આપતાં તેમનું સિલેક્શન થયું હતું. જે બાદ તેઓ હોટ શીટ સુધી પહોંચી ચૂક્યા છે. હોટશીટ સુધી પહોંચવા માટે નમ્રતાબેને KBCના 4 જેટલા રાઉન્ડ પાર કર્યા છે.

આ પહેલા વર્ષ 2000ની સાલમાં નમ્રતાબેનના નાના ભાઈ કૃશાંગ શાહ જ્યારે બેંગ્લોરમાં હતા ત્યારે કૃશાંગની KBCમાં પસંદગી થઈ હતી. આ સમયે નમ્રતાબેન કમ્પેનીયન તરીકે તેમની સાથે ગયા હતા. આ દરમિયાન કૃશાંગે 3 લાખ 20 હજારની રકમ જીતી હતી.આ એપિસોડ આગામી 20, 21 અને 22 સપ્ટેમ્બરના રોજ રાત્રે 9થી 10:30 સુધી સોની ચેનલ પર આવવાનો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)નો શો હવે ટીવીની સાથે ઓનલાઈન પણ જોઈ શકાશે. જેમની પાસે ટીવી નથી, તેઓ ડિજિટલ પ્લેટફોર્મ પર શો જોઈ શકે છે. આ શો JioTV પર Sony Live એપ દ્વારા જોઈ શકાય છે.કૌન બનેગા કરોડપતિની 13 મી સિઝન(Kaun Banega Crorepati Season 13) સાથે, પ્રેક્ષકો પણ પાછા આવી ગયા છે. જેના કારણે શોનું સ્તર વધુ આગળ આવશે.

કૌન બનેગા કરોડપતિ સિઝન 13 ને (Kaun Banega Crorepati Season 13) તેની પ્રથમ કરોડપતિ મળી છે. આગ્રાના સ્પર્ધક હિમાની બુંડેલાએ તમામ પ્રશ્નોના સાચા જવાબો આપીને 1 કરોડ પોતાના નામે કરી લીધા છે.

નીરજ ચોપરા અને પીઆર શ્રીજેશ કૌન બનેગા કરોડપતિનો શુક્રવારના રોજ આવનાર એપિસોડમાં દેખાશે. આ દરમિયાન શ્રીજેશ પોતાના સંઘર્ષની સ્ટોરી કહેશે, જેને સાંભળીને બિગ બી પણ ભાવુક થઈ જશે.

કૌન બનેગા કરોડપતિ(Kaun Banega Crorepati) ના આગામી શાનદાર શુક્રવાર એપિસોડમાં નીરજ ચોપરા (Neeraj Chopra) અને પીઆર શ્રીજેશ (Sreejesh)આવશે. બંને દિગ્ગજો અહીં રમત રમશે અને રમત રમીને તેઓ જે પણ પૈસા કમાશે, બંને તેનો ઉમદા હેતુ માટે ઉપયોગ કરશે.

આ પહેલા પણ સૌરવ ગાંગુલી અને વીરેન્દ્ર સહેવાગ, દીપિકા પાદુકોણ સહિતના સ્ટાર કૌન બનેગા કરોડપતિના મહેમાન બની ચૂક્યા છે.

આ પણ વાંચો : Cricket News: RCB કોરોના વોરિયર્સને સલામ કોહલીની ટીમ IPLના એક મેચમાં લાલને બદલે વાદળી જર્સી પહેરશે

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">