રાત્રી કરફ્યુનો ભંગ કરનારા સુરતીઓને પોલીસે માર્યા દંડા, વિડીયો થયો વાયરલ

રાત્રી કરફ્યુનો ભંગ કરનારા સુરતીઓને પોલીસે માર્યા દંડા, વિડીયો થયો વાયરલ

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે અમદાવાદ, સુરત, રાજકોટ અને સુરતમાં રાજ્ય સરકારે રાત્રી કરફ્યુ નાખ્યો છે. સુરતમાં રાત્રી કરફ્યુનો ભંગ કરનારને પોલીસે દંડાવાળી કરી હોવાનો વિડીયો વાયરલ થયો છે. કરફ્યુમાં રખડવા નિકળેલાઓને માર મારતા હોવાનો વિડીયો મોટાભાગે લિબાયત વિસ્તારનો હોવાનું કહેવાઈ રહ્યું છે. સુરત પોલીસે જીપ ઉપરાંત રીક્ષામાં પેટ્રોલિગ કરવા નિકળી હતી. એ દરમિયાન બાઈક સવાર ત્યાથી નિકળતા પોલીસે પકડીને દંડાવાળી કરી હોવાનો વિડીયો કોઈએ ઉતારી લીધો હતો. જે વાયરલ થયો છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati