હાથરસમાં ખુલ્લેઆમ ગુંડાગીરી, પુત્રી સાથે છેડતીની ફરિયાદ કરનાર પિતાની કરાઇ હત્યા

ઉત્તરપ્રદેશના હાથરસના એક ગામમાં પુત્રી સાથે થયેલી છેડતીની ફરિયાદ નોંધાવનાર પિતાની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે.

હાથરસમાં ખુલ્લેઆમ ગુંડાગીરી, પુત્રી સાથે છેડતીની ફરિયાદ કરનાર પિતાની કરાઇ હત્યા
Hathras
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Mar 02, 2021 | 5:25 PM

ઉત્તરપ્રદેશના હાથરસના એક ગામમાં પુત્રી સાથે થયેલી છેડતીની ફરિયાદ નોંધાવનાર પિતાની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે. ઉત્તરપ્રદેશના હાથરસમાં વારંવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે, જેને કારણે ઉત્તરપ્રદેશની સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ પ્રશાસન ઉંઘતુ હોય તેમ જણાય છે. અહીં ગુંડાગીરી એટલા પ્રમાણમાં વધી ચુકી છે કે હવે ફરિયાદી પણ સુરક્ષિત નથી. મળતી માહિતી અનુસાર ઓરોપી છેડતીનો કેસ પાછો લેવા માટે ફરિયાદીને દબાણ કરી રહ્યો હતો. મૃતકની પુત્રીએ કુલ 6 લોકો સામે ફરિયાદ નોંધાવી છે, જેમાંથી એકની ધરપકડ કરી લેવામાં આવી છે.

તમને જણાવી દઇએ કે ફરિયાદી પિતા ખેતરમાં કામ કરી રહ્યો હતો, ત્યારે આરોપી ગૌરવ પોતાના ત્રણ મિત્રો સાથે ત્યાં આવી પહોંચ્યો અને અમરીશ પર ફાયરિંગ કર્યુ. ઘાયલ અમરીશને તરત જ હોસ્પિટલ લઇ જવાયો, પરંતુ ત્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. અમરીશે 16 જુલાઇએ ગૌરવ શર્મા વિરુદ્ધ પોતાની દીકરીની છેડતી કરવા બદલ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ ગૌરવ થોડાં દિવસો જેલમાં પણ રહ્યો હતો. જામીન પર બહાર આવ્યા બાદ તે અમરીશ પર કેસ પરત ખેંચવા સતત દબાણ કરી રહ્યો હતો.

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">