Crime: લો બોલો હવે ઈન્ટનેટ ડેટાની પણ ચોરી ! ફાઈબર કેબલમાં લંગરીયું નાખી ડેટા ચોરી કરતો અઠંગ ચોર ઝડપાયો

અત્યારે સૌથી મહત્વની વાત કરીએ તો તે છે ઈન્ટરનેટ. આજકાલ દરેક કામ ઈન્ટરનેટ દ્વારા થાય છે. તે સામાન્ય જીવનનો એક ભાગ બની ગયો છે અને તેના વિના કામ અટકી રહ્યું છે. દેખીતી રીતે આજે દરેક વ્યક્તિ માટે ડેટા એક મહત્વપૂર્ણ સંપત્તિ બની ગયો છે.

Crime: લો બોલો હવે ઈન્ટનેટ ડેટાની પણ ચોરી ! ફાઈબર કેબલમાં લંગરીયું નાખી ડેટા ચોરી કરતો અઠંગ ચોર ઝડપાયો
Internet Data Theft
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2021 | 7:20 AM

Ghaziabad data theft: ગાઝિયાબાદ પોલીસે ઈન્ટરનેટ ડેટા ચોરી (Internet Data Theft)કરવાના આરોપમાં સલમાન નામના વ્યક્તિની અટકાયત કરી છે. આ વ્યક્તિ Jio કેબલ તોડીને ડેટા ચોરી કરતો હતો અને પછી તેને અન્ય લોકોને વેચતો હતો. પોલીસ આ કેસમાં સંડોવાયેલા અન્ય લોકોની પણ શોધ કરી રહી છે.

અત્યારે સૌથી મહત્વની વાત કરીએ તો તે છે ઈન્ટરનેટ. આજકાલ દરેક કામ ઈન્ટરનેટ દ્વારા થાય છે. તે સામાન્ય જીવનનો એક ભાગ બની ગયો છે અને તેના વિના કામ અટકી રહ્યું છે. દેખીતી રીતે આજે દરેક વ્યક્તિ માટે ડેટા એક મહત્વપૂર્ણ સંપત્તિ બની ગયો છે.

આ જ કારણ છે કે વીજળી, પાણી જેવી પાયાની વસ્તુઓની ચોરી બાદ હવે લોકોનો પણ ડેટા ચોરી થવા લાગ્યો છે. હકીકતમાં, સામાન્ય લોકોની જરૂરિયાત બની ગયેલા ઈન્ટરનેટના પેકેજોના ભાવ પણ દિવસેને દિવસે વધી રહ્યા છે. ડેટા ચોરીનો આવો જ એક અનોખો કિસ્સો ગાઝિયાબાદ(Ghaziabad)માંથી સામે આવ્યો છે. પોલીસે ડેટા ચોરી કરનાર વ્યક્તિની ધરપકડ કરી છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

ટ્રોનિકા સિટી પોલીસ સ્ટેશન પોલીસ અને ગાઝિયાબાદના લોની વિસ્તારની SOG પોલીસે ઇન્ટરનેટ ચોરીના કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે. સલમાન નામનો આ વ્યક્તિ દેશની સૌથી મોટી કંપની Jioનો ફાઈબર કેબલ (Fiber cable) તોડીને ડેટા ચોરી કરતો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, સલમાન Jio કંપનીના ફાઈબર કેબલ તોડીને ડેટા ચોરી કરતો હતો અને લોકોને કનેક્શન આપીને ડેટા વેચતો હતો. પોલીસે તેના પાસેમાંથી રાઉટર, વાયર અને અન્ય સાધનો કબજે કર્યા છે, જેનો ઉપયોગ તે અન્ય લોકોને કનેક્શન આપવા માટે કરતો હતો.

પોલીસ સાથીદારોને કરી રહી છે શોધ

આ ડેટા ચોરીમાં સલમાનની સાથે અન્ય લોકો પણ સામેલ હતા, જેઓ ચોરીનો ડેટા લોકો સુધી પહોંચાડતા હતા. આવી સ્થિતિમાં સલમાનની પૂછપરછ કરીને પોલીસ અન્ય સાથીઓ વિશે પણ માહિતી એકઠી કરી રહી છે. આ સાથે કંપનીના કોઈ કર્મચારી આમાં સામેલ છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: રવી સીઝનમાં ઘઉંનુ વાવેતર ગત વર્ષ કરતાં ઓછું, કઠોળ અને તેલીબિયાંના વાવેતર વિસ્તારમાં વધારો

આ પણ વાંચો: Viral: શખ્સે બાઈક સાથે પર્વત પરથી લગાવી છલાંગ, વીડિયો જોનારના શ્વાસ અધ્ધર થઈ ગયા

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">