Drugs Case: ડ્રગ્સ સાથે હોટલમાંથી મળી ટૉલીવુડ અભિનેત્રી, NCBની કસ્ટડીમાં પહોચી અભિનેત્રી

સુશાંત સિંહ રાજપૂતનાં મોત બાદ શરૂ થયેલા બોલીવુડ ડ્રગ્સ કનેક્શન કેસની તપાસ હજી ચાલુ છે.

Drugs Case: ડ્રગ્સ સાથે હોટલમાંથી મળી ટૉલીવુડ અભિનેત્રી, NCBની કસ્ટડીમાં પહોચી અભિનેત્રી
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jan 04, 2021 | 2:46 PM

સુશાંત સિંહ રાજપૂતનાં મોત બાદ શરૂ થયેલા બોલીવુડ ડ્રગ્સ કનેક્શન કેસની તપાસ હજી ચાલુ છે. આમા એનસીબીએ એક ટૉલીવુડ અભિનેત્રીની અડકાયત કરી છે. આ અભિનેત્રીની ઉંમર ફક્ત 20 વર્ષની હોવાનું કહેવાય છે. સમાચારો અનુસાર, અભિનેત્રી પાસેથી એમડી ડ્રગ્સનો કેટલોક જથ્થો પણ મળી આવ્યો છે.

એક માહિતીના આધારે, એનસીબીએ રવિવારે રાત્રે બાન્દ્રા વેસ્ટના એસવી રોડ પર ચાંદ મોહમ્મદ શેખ નામના શખ્સને અટકાવીને તેની સ્કૂટીમાંથી રૂ. 10 લાખની 400 ગ્રામ એમડી ડ્રગ્સ મળી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચંદ મોહમ્મદ શેખને સઈદ શેખ નામના ડ્રગ્સ સપ્લાયર વિશે ખબર પડી. ચાંદે એનસીબીને જણાવ્યું હતું કે 25 વર્ષિય સઈદ મીરારોડની ક્રાઉન બિઝનેસ હોટલમાં છુપાયેલો છે અને તે ત્યાં પોતાનો ધંધો ચલાવી રહ્યો છે.

ક્યા ડ્રાયફ્રુટ્સને પલાળીને ખાવા જોઈએ, જાણો ખાવાની સાચી રીત
Vitamin B12 : શરીરમાં બેગણી સ્પીડથી વધશે વિટામીન B12, રોજ આટલું દૂધ પીવાનું કરો શરુ
દીપવીર માતાપિતા બનતા, સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી
દૂધમાં પલાળીને મખાના ખાવાથી જાણો શું થાય છે?
તમારા બાળકને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રેરિત કરવાની સરળ ટિપ્સ
PNR Full Form : ટ્રેનની ટિકિટ પર લખેલા 'PNR' નો મતલબ શું છે?

એનસીબીએ હોટલમાં દરોડો પાડ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં સઈદ નાસી ગયો હતો પરંતુ ત્યાંથી ટૉલીવુડની અભિનેત્રીને મળી હતી અને તેની પાસેથી એમડી ડ્રગ્સનો કેટલો જથ્થો પણ મળી આવ્યો હતો. હાલમાં, એનસીબી સઈદની શોધમાં છે અને તે ટોલીવુડ અભિનેત્રીની પૂછપરછ કરી રહી છે. આ સાથે એનસીબી સઈદ અને તેના સંબંધો પર પણ સવાલ ઉઠાવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રીની કોઈપણ સમયે ધરપકડ થઈ શકે છે.

Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા
Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા
Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના
Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video
અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video
ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા
ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા
માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા
માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા
અંબાજી પર્વત પર 21 દિવસથી આંટાફેરા કરી રહેલુ રીંછ આખરે પાંજરે પૂરાયુ
અંબાજી પર્વત પર 21 દિવસથી આંટાફેરા કરી રહેલુ રીંછ આખરે પાંજરે પૂરાયુ
ઈડરના કડિયાદરા નજીક આવેલી નદીના ધસમસતા પ્રવાહમાં કાર સાથે 2 લોકો તણાયા
ઈડરના કડિયાદરા નજીક આવેલી નદીના ધસમસતા પ્રવાહમાં કાર સાથે 2 લોકો તણાયા
YMCA કલબમાં નકલી CBIની ટીમ ત્રાટકી
YMCA કલબમાં નકલી CBIની ટીમ ત્રાટકી
g clip-path="url(#clip0_868_265)">