AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફેસબુક પર ‘હિન્દુ-બ્રાહ્મણ’ વિરોધી પોસ્ટ કરવા બદલ એક ડૉકટરની ધરપકડ

મુંબઈ સેશન્સ કોર્ટની સામે એક ડૉકટરની પોલીસે ધરપકડ કરી છે. હોમયોપેથી ડૉકટરનું નામ સુનીલ કુમાર નિષાદ છે. તેની ઉંમર 38 વર્ષ છે. ડૉકટર પર ઘણાં સમયથી ફેસબુક પર હિન્દુ અને બ્રાહ્મણ વિરોધી પોસ્ટ કરવાનો ગુન્હો હતો. વિખરોલીમાં પાર્કસાઈટ પોલીસની પાસે રવીન્દ્ર તિવારીએ સુનીલ કુમાર નિષાદની વિરૂધ્ધ FIR દાખલ કરાવી હતી. IPCની કલમ 295 (A) હેઠળ […]

ફેસબુક પર 'હિન્દુ-બ્રાહ્મણ' વિરોધી પોસ્ટ કરવા બદલ એક ડૉકટરની ધરપકડ
| Updated on: May 17, 2019 | 5:56 AM
Share

મુંબઈ સેશન્સ કોર્ટની સામે એક ડૉકટરની પોલીસે ધરપકડ કરી છે. હોમયોપેથી ડૉકટરનું નામ સુનીલ કુમાર નિષાદ છે. તેની ઉંમર 38 વર્ષ છે. ડૉકટર પર ઘણાં સમયથી ફેસબુક પર હિન્દુ અને બ્રાહ્મણ વિરોધી પોસ્ટ કરવાનો ગુન્હો હતો.

વિખરોલીમાં પાર્કસાઈટ પોલીસની પાસે રવીન્દ્ર તિવારીએ સુનીલ કુમાર નિષાદની વિરૂધ્ધ FIR દાખલ કરાવી હતી. IPCની કલમ 295 (A) હેઠળ FIR કરાવી હતી. આ ધાર્મિક ભાવનાઓને ભડકાવવાના મામલે લગાવવામાં આવતી કલમ છે. રવીન્દ્ર વિખરોલીના રહેવાસી છે અને પોતાને સામાજીક કાર્યકર્તા કહે છે.

આ પણ વાંચો: વલ્ડૅકપ 2019માં હશે 24 કમેન્ટેટર્સ, જાણો તેમાં ભારતના કેટલા નામ?

નિષાદ મુંબઈ સેશન કોર્ટમાં જામીન અરજી આપવા માટે આવ્યો હતો. તેના પહેલા જ કોર્ટની બહાર પોલીસે ધરપકડ કરી લીધી હતી. રવીન્દ્ર તિવારીનું કહેવું છે કે નિષાદ છેલ્લા 2 વર્ષથી એન્ટી હિન્દુ અને એન્ટી બ્રાહ્મણ પોસ્ટ કરી રહ્યો હતો. 6 મહીના પહેલા પણ તેની વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી હતી. નિષાદે તેની પ્રોફાઈલ પર પોતાને બેમસેફના સભ્ય જણાવ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
g clip-path="url(#clip0_868_265)">