Surat : ગુજરાતને ‘ઉડતા ગુજરાત’ બનાવાવનું ષડ્યંત્ર? સુરતમાંથી વિવિધ કેસોમાં કરોડોના નશીલા પદાર્થો ઝડપાયા

Narcotics seized in Surat : સુરત પોલીસ દ્વારા સુરત શહેરમાં એક વર્ષમાં ડ્રગ્સના 11 કેસો, ગાંજાના 9 કેસો, ગાંજાના 9 કેસો અને અફીણના 3 કેસોમાં કુલ 3 કરોડ 33 લાખથી વધુના નશીલા પદાર્થો સાથે સપ્લાયરોને પકડવામાં આવ્યા છે.

Surat : ગુજરાતને 'ઉડતા ગુજરાત' બનાવાવનું ષડ્યંત્ર? સુરતમાંથી વિવિધ કેસોમાં કરોડોના નશીલા પદાર્થો ઝડપાયા
ગુજરાતને બીજું પંજાબ બનાવાવનું ષડ્યંત્ર
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Jul 01, 2021 | 10:31 PM

Narcotics seized in Surat : ગુજરાતને ધીરે ધીરે બીજું પંજાબ બનાવવાનું એટલે કે ગુજરાતના યુવાધનને નશાની આદત લગાડી દેવાનું મોટુ ષડ્યંત્ર ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતનું હાર્દ અને દેશમાં ઘણી બાબતોમાં મોખરે રહેનાર શહેર એટલે સુરત શહેરમાં નશીલા (Narcotics) પદાર્થ જેવા કે ડ્રગ્સ અફીણ, ગાંજા અને ચરસનું સેવન સતત વધી રહ્યું છે. પણ સુરત પોલીસ આ ષડ્યંત્ર કરનારા અને નશાકારક પદાર્થોનું સપ્લાય કરનારાઓના તમામ મનસુબા પર પાણી ફેરવી રહી છે.

સુરત પોલીસ કમિશનરને નશીલા પદાર્થોના સપ્લાયની વાત ધ્યાને આવતાની સાથે પોલીસ કમિશનર અજય તોમર દ્વારા સુરત SOG પોલીસ અને DCB ટિમને ખાસ સૂચના આપવામાં આવી કે સુરત શહેરમાં કોઈ પણ ભોગે નશીલા પદાર્થ (Narcotics) નું વેચાણ કરતા લોકો સામે કાર્યવાહી કરી જેલ હવાલે કરવામાં આવે.

એટલું જ નહીં પણ આવા આરોપી જ્યાંથી માલ લાવતા હોય તે મૂળ સુધી પહોંચી આખી ચેઈન સપ્લાયને ડેમજ કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કારણ કે ગુજરાતમાં સૌથી વધુ NDPS ના કેસો સુરત પોલીસ દ્વારા શોધીને કરવામાં આવ્યા છે અને કરોડો રૂપિયાનું ડ્રગ્સ અને ગાજોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સુરત પોલીસ એટલે કે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સુરત SOG દ્વારા વિવિધ કેસોમાં 3 કરોડ 33 લાખના નશીલા પદાર્થ કબ્જે કરવામાં આવ્યાં છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

1) એક વર્ષમાં ડ્રગ્સના 11 કેસો સુરત શહેરમાં એક વર્ષમાં કુલ MD ડ્રગ્સના કુલ 11 કેસો કરવામાં આવ્યા. જેમાં DCB અને SOG દ્વારા 1 કિલો 948 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં જેની કિંમત બજાર કિંમત 1,85,45,200 રૂપિયા જેલતી થાય છે. આ 11 કેસોમાં કુલ 11 આરોપીને પકડવામાં આવ્યા.

2) એક વર્ષમાં ગાંજાના 9 કેસો સુરત પોલીસ દ્વારા ગાંજાના કુલ 09 કેસો કરવામાં આવ્યા, જેમાં 1123 કિલો 592 ગ્રામ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો જેની બજાર કિમત 1,12,10,019 રૂપિયા થાય છે. આ 9 કેસોમાં કુલ 21 આરોપીની કરવામાં ધરપકડ કરવામાં આવી હતી.

3) એક વર્ષમાં ચરસના 4 કેસો સુરત શહેરમાં અકે વર્ષમાં ચરસના 4 કેસોમાં સુરત પોલીસે 8 કિલો 47 ગ્રામ મુદ્દામાલ જપ્ત કર્યો જેની બજાર કિંમત 28,66,100 રૂપિયા થાય છે. અ 4 કેસોમાં 15 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

4) અફીણના કુલ 3 કેસો કરવામાં આવ્યાં જેમાં 5 કિલો 592 ગ્રામ અફીણ જપ્ત કરવામાં આવ્યું જેની બજાર કિંમત 7 લાખ રૂપિયાથી વધુ થાય છે.

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">